ખેડૂતો સમક્ષ ઊભા થતાં પ્રશ્નો અને ઉકેલો

ખેડૂતો સમક્ષ ઊભા થતાં પ્રશ્નો અને ઉકેલો

કૃષિ આધારિત અર્થવ્યવસ્થામાં ખેડુતો કરોડરજ્જુ સમાન છે, અંદાજે 1.66 કરોડ લોકો ભારતમાં ખેતીની પ્રવૃત્તિ સાથે રોકાયેલા છે. ભારતની લગભગ 58% વસ્તી કૃષિ સંબંધિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી છે. ભારત તેની કૃષિ સંબંધિત આવક 2022 સુધીમાં બમણી થવાની અપેક્ષા રાખે છે. આ માટે ટેકનૉલોજી અને જાણકારી ક્ષ્રેત્રે વધુ સારા ટેકાની આવશ્યકતા રહેશે.

ભારતીય કૃષિ અને તેને સંલગ્ન ઉદ્યોગોનાં એક અહેવાલ પ્રમાણે આંકડા નીચે મુજબ છે.

  • ભારતીય ખાદ્ય અને કરિયાણાનું બજાર વિશ્વમાં છઠ્ઠા ક્રમે છે.
  • વિશ્વની ખેત પેદાશોનાં 15 અગ્રણી નિકાસકારોમાં ભારતનો સમાવેશ થાય છે.
  • ભારતમાં ખાંડનું ઉત્પાદન ઓક્ટોબર 2019 થી મે 2020 દરમ્યાન 26.46 મેટ્રિક ટન પર પહોંચ્યુ છે.
  • આવશ્યક ખેતપેદાશોની નિકાસ એપ્રિલ થી સપ્ટેમ્બર 2020 દરમ્યાન 37,397 કરોડ હતી.
  • દૂધનું ઉત્પાદન નાણાકીય વર્ષ 2021માં વધીને 208 મેટ્રિક ટન થવાની ધારણા છે. જે વાર્ષિક ધોરણે 10 ટકાનો વધારો સૂચવે છે.
  • પશુધનની વસ્તી આશરે 535.78 મિલિયન છે. જે વિશ્વનાં કુલ પશુધનનાં 31 ટકા છે.
  • ભારતમાં ખેતપેદાશોની નિકાસ નાણાંકીય વર્ષ 2020માં 35.09 બિલિયન અમેરિકન ડોલર પહોંચી છે.
  • ભારતમાં ઓર્ગેનિક ખાદ્ય પદાર્થોનું ક્ષેત્ર 2025 સુધીમાં રૂ. 75,000 કરોડ પહોંચવાની શક્યતા છે.

ઉપરોક્ત કામગીરી છતાં, ભારતમાં કૃષિની સમસ્યાઓની યાદીમાં ખેડૂતોની સમસ્યાઓ હજુ પણ ટોચ પર છે. નીચે દર્શાવેલા કેટલાંક મુખ્ય પરિબળો છે જે ભારતીય ખેડૂતોની સમસ્યાઓમાં વધારો કરે છે:

1. ખેત પેદાશ માટે સારા દરો મેળવવામાં મુશ્કેલી
2. ખર્ચ આવક કરતાં વધુ
3. લોન ચૂકવવામાં અસમર્થ
4. પાણીની અછત અથવા અભાવ
5. બોરવેલ અથવા કૂવો ખોદવો અને પાણી ન મળવું

માનવગુરુ અનુસાર, જ્યારે વ્યક્તિ વૈશ્વિક ઉર્જાથી વિમુખ થઈ જાય છે ત્યારે તેઓ ખેતીમાં સમસ્યાઓનો સામનો કરે છે. પછી ભલે તેઓ વૈશ્વિક ઉર્જાથી હંમેશા ઘેરાયેલા કેમ ના રહેતા હોય?

તો શું તે શક્ય છે…

  • ખેત પેદાશ માટે સારો નફો મેળવવો?
  • નાણાકીય રીતે સ્થિર થવું?
  • તમારા બધા દેવાં અને લોન ચૂકવી બહાર આવવું?
  • પાણીની અછતનાં પ્રશ્નો હલ કરવા?
  • તમારા કૂવામાં કે બોરવેલમાં પાણી મેળવવું?

હા, તે ચોક્કસપણે શક્ય છે!

જ્યારે ખેડૂત વૈશ્વિક ઉર્જા સાથે સંપર્કમાં આવે છે ત્યારે આ બધી સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે.

વૈશ્વિક ઉર્જા શું છે?

બધા ધાર્મિક ગ્રંથમાં ભગવાનનો ઉલ્લેખ છે. તેઓ એક છે જેમનું ન તો સર્જન થઈ શકે છે ન નાશ થઈ શકે છે. તેઓ જન્મ મૃત્યુથી પર છે. ભગવાન સર્વોપરી છે. તેઓ વિશ્વમાં સર્વત્ર છે પણ આપણે તેમને જોઈ શક્તા નથી.

આ બ્રહ્માંડમાં એક અનન્ય ઉર્જા છે જેને આપણે વૈશ્વિક ઉર્જા કહીએ છીએ. વૈશ્વિક ઉર્જા બ્રહ્માંડમાં સર્વત્ર છે પરંતુ જોઇ શકાતી નથી.

ભગવાન અને વૈશ્વિક ઉર્જા બંનેની લાક્ષણિકતાઓ સમાન છે. તો પછી આપણે ભગવાનને વૈશ્વિક ઉર્જા શા માટે ના કહીએ.

વૈશ્વિક ઉર્જા એક જીવન શક્તિ છે જે હંમેશા આપણી આસપાસ હોય છે. વૈશ્વિક ઉર્જાને આપણે વિવિધ નામ જેમ કે ‘વિશ્વશક્તિ’, ‘પ્રાણશક્તિ’, અથવા કોસ્મિક એનર્જી વગેરે નામથી ઓળખીએ છીએ.

આપણે વૈશ્વિક ઉર્જા સાથે ક્યાં સંપર્કમાં આવી શકીએ?

વૈશ્વિક ઉર્જા, સાથે સંપર્ક સાધવા માટે, મંદિર, મસ્જિદ, ચર્ચ અથવા અન્ય કોઈ ધાર્મિક સ્થળે જવું જરૂરી નથી. આપણે કયા સ્થળે મહત્તમ સમય પસાર કરીએ છીએ તે મહત્વનુ છે.

આપણે દિવસનાં 10 થી 12 કલાક ઘરે અને 8 થી 10 કલાક કાર્યસ્થળે પસાર કરીએ છીએ. તેનો અર્થ એ કે દિવસનાં 24 કલાકમાંથી, આપણે આ બંને સ્થાને એટલે કે આપણાં ઘર અને કાર્યસ્થળે 20 થી 22 કલાક પસાર કરીએ છીએ. આથી આ બે સ્થળોએ આપણે વૈશ્વિક ઉર્જા સાથે સંપર્ક સાધી શકીએ છીએ.

આપણે વૈશ્વિક ઉર્જા સાથે કેવીરીતે સંપર્કમાં આવી શકીએ?

માનવગુરુનું અનન્ય સરલ વાસ્તુ માર્ગદર્શન તમને અને તમારા પરિવારનાં તમામ સભ્યોને વૈશ્વિક ઉર્જા સાથે સંપર્ક સાધવા માટે મદદ કરશે.

વર્ષ 2000 થી લાખો પરિવારો આનંદમય જીવન અથવા સુખી જીવન જીવી રહ્યા છે.

શું તેના માટે કોઈ વૈજ્ઞાનિક સ્પષ્ટિકરણ છે?

વૈશ્વિક ઉર્જાની એક અનન્ય કંપન તરંગ છે. નંબર ‘9’ એ વૈશ્વિક ઉર્જાની અનન્ય ઉચ્ચતર કંપન તરંગ છે. દરેક વ્યક્તિમાં ઉર્જા સાથે કંપન તરંગ હોય છે. જ્યાં વ્યક્તિ રહે છે અથવા કામ કરે છે તેની પણ ઉર્જા સાથે અમુક અંશે કંપન તરંગ હોય છે.

જ્યારે વ્યક્તિની અને તેમના ઘર અથવા કાર્યસ્થળની કંપન તરંગો વૈશ્વિક ઉર્જાની કંપન તરંગ (એટલે કે ‘9’) નાં સંપર્કમાં આવે ત્યારબાદ તુરંત જ વૈશ્વિક ઉર્જાનું વ્યક્તિનાં શરીર અને સ્થળે વહન થાય છે. તેના પરિણામે, જ્યારે જરૂરી હોય ત્યારે શરીરનાં કરોડો કોષોને વૈશ્વિક ઉર્જા મળી રહે છે.

બીજા શબ્દોમાં કહીએ તો, જ્યારે વૈશ્વિક ઉર્જાનું વ્યક્તિનાં શરીરમાં વહન થાય છે, ત્યારે વૈશ્વિક ઉર્જા શરીરનાં કરોડો કોષોને અને અવયવોને મળી રહે છે અને આ વૈશ્વિક ઉર્જા કોષો અને અવયવોને વધુ શક્તિશાળી અને સક્રિય બનવામાં મદદ કરે છે.

પરિણામે વ્યક્તિ 9 થી 180 દિવસમાં શારીરિક, માનસિક, આર્થિક, સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે સકારાત્મક ફેરફારો અનુભવવાનું શરૂ કરે છે.

એકવાર, વ્યક્તિ વૈશ્વિક ઉર્જા સાથે સંપર્કમાં આવે પછી વૈશ્વિક ઉર્જા સકારાત્મક પરિણામો આપવાનું શરૂ કરતાં,

  1. તમને તમારા ખેત ઉત્પાદન માટે સારો નફો મળશે
  2. તમારી નાણાંકીય સ્થિતિમાં દિવસેને દિવસે સુધારો થશે
  3. તમે તમારી બધી લોન ચૂકવી શકશો.
  4. ભવિષ્યમાં પાણીની અછત કે અભાવ રહેશે નહીં
  5. જો તમે બોરવેલ અથવા કૂવાનું આયોજન કરી રહ્યા છો, તો તમને ચોક્કસ પાણી મળશે
  6. તમે શારીરિક, માનસિક, સામાજિક અને આર્થિક રીતે પ્રગતિ કરશો

કૃષિ અર્થતંત્રમાં ખેડૂતોને વૈશ્વિક ઉર્જા સાથે જોડાવાથી ફાયદો થશે. ખેડૂતોની સમસ્યાઓનું નિરાકરણ આવશે અને ખેડૂતો સારા ખેત ઉત્પાદન તેમજ આવક સાથે દેશની કરોડરજ્જુને મજબૂત બનાવશે.

માનવગુરુ

માનવગુરુ

તેમનાં અનન્ય સરળ વાસ્તુ જ્ઞાનનાં માધ્યમથી લાખો પરિવારોનાં જીવનમાં બદલાવ લાવ્યા.

Facebook Twitter Instagram Linkedin Youtube