સપનાનાં ઘરની માલિકીનું મહત્વ

દરેક વ્યક્તિએ જીવનનાં વિવિધ તબક્કાઓ પાર કરવાના હોય છે, જન્મથી મૃત્યુ સુધીનાં આ તબક્કાઓમાં શિક્ષણ, કારકિર્દી, લગ્ન, સંબંધ, સંપત્તિ, આરોગ્ય અને નિવૃત્ત જીવનનો સમાવેશ થાય છે.

ઘર એક એવી જગ્યા છે જ્યાં આપણે આપણાં પરિવાર સાથે જીવન વિતાવીએ છીએ. ઘણાં પરિવાર ભાડાનાં ઘર અથવા ફ્લેટમાં રહે છે પણ એ વાત પણ સાચી છે કે દરેકનું એક સ્વપ્ન હોય છે કે તેમનું પોતાનું એક ઘર હોય. પોતાના ઘરમાં વ્યક્તિ એક સુરક્ષાની ભાવના અનુભવે છે. પોતાનું ઘર પરિવાર માટે ગર્વની લાગણી પણ વિકસાવે છે. સામાજિક વર્તુળમાં તેનાથી તેમના દરજ્જામાં પણ વધારો થાય છે.

સામાન્ય રીતે, ઘરની ખરીદી, વેચાણ કે બનાવતાં સમયે, પરિવારોને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે જેમ કે:

  1. નાણાંકીય જોગવાઈ કરવામાં મુશ્કેલી
  2. અનિયમિત આવક
  3. લોનની નામંજૂરી
  4. કામદાર સમસ્યાઓ
  5. બાંધકામને લગતા પ્રશ્નો

સમગ્ર પરિવારને તે કેવી રીતે અસર કરે છે?

આ પ્રકારની સમસ્યાઓ સમગ્ર પરિવારને અસર કરી શકે છે. ઘરની ખરીદી, વેચાણ અથવા બાંધકામ સંબંધિત સમસ્યાઓને દૂર કરવા માટે, પરિવારો અનેકવિધ ઉપાયો કરે છે. જેમ કે, મંદિરોની મુલાકાત લેવી, પ્રાર્થના કરવી વગેરે. પરંતુ તેમ છતાં, તેઓ તેમનાં ઘરની ખરીદી, વેચાણ અથવા બાંધકામને લગતી સમસ્યાઓમાં સકારાત્મક બદલાવ અનુભવી શકતા નથી. જેના કારણે પરિવારનાં સભ્યોમાં ચિંતા, ઉચાટ અને તણાવ વધે છે.

આવું કેમ થાય છે?

સાચો જવાબ જાણીને તમને આશ્ચર્ય થશે.

માનવગુરુનાં મતે તેની પાછળની સચ્ચાઈ એ છે કે, વ્યક્તિ વૈશ્વિક ઉર્જાની સાથે યોગ્ય રીતે સંપર્કમાં નથી.

આપણે વૈશ્વિક ઉર્જાનાં સંપર્કમાં કેવી રીતે આવી શકીએ?

વર્ષ 2000 થી, માનવગુરુ તેમનાં દિવ્ય જ્ઞાન દ્વારા પરિવારનાં તમામ સભ્યોને તેમના ઘરમાં વૈશ્વિક ઉર્જા સાથે સંપર્ક સાધવાનો એક અનન્ય માર્ગ બતાવી રહ્યા છે.

દરેક વ્યક્તિ કે જેઓ પોતાનું સપનાનું ઘર ખરીદવા, વેચવા કે બનાવવા ઇચ્છતાં હોય તેમને માટે માનવગુરુનું માર્ગદર્શન ખૂબ જ સરળ છે.

દરેક વ્યક્તિ તેમની જન્મ તારીખ અનુસાર 4 ઉચ્ચ કંપન તરંગ અને 4 નિમ્ન કંપન તરંગ ધરાવે છે. 4 ઉચ્ચ કંપન તરંગની મદદથી, માનવગુરુ પરિવારનાં દરેક સદસ્યને વૈશ્વિક ઉર્જાની અનન્ય કંપન તરંગ સાથે જોડાવા માટે માર્ગદર્શન આપે છે.

જ્યારે વ્યક્તિ તેની કંપન તરંગ દ્વારા વૈશ્વિક ઉર્જાની કંપન તરંગ સાથે સુમેળ સાધીને જોડાય ત્યારે વૈશ્વિક ઉર્જાનું તે વ્યક્તિનાં શરીરમાં વહન થાય છે. આ વૈશ્વિક ઉર્જા પછી લોહીની સાથે વહે છે અને ધમનીઓ દ્વારા આખા શરીરમાં પરિભ્રમણ કરે છે અને અંગોનાં અવરોધોને દૂર કરે છે. તે શરીરનાં કરોડો કોષો અને અવયવોને ઊર્જા પણ પ્રદાન કરે છે અને તેમને મજબૂત બનવામાં અને શરીરની સરળ કામગીરીમાં મદદ કરે છે.

પરિણામે, 9માં દિવસથી સકારાત્મક બદલાવ અનુભવાય છે જેમ કે:

  1. તેઓ સમયસર નાણાંકીય જોગવાઈ કરી શકે છે.
  2. આવક નિયમિત થાય છે.
  3. લોન મંજૂર થાય છે.
  4. કામદારોની સમસ્યાઓ દૂર થાય છે.
  5. બાંધકામ સંબંધિત કોઈપણ સમસ્યાઓનો સામનો કરવો પડતો નથી

શું તમે તમારા સપનાનું ઘર ખરીદવા, વેચવા કે બનાવવા ઈચ્છો છો?

ફક્ત આ 3 પગલાંને અનુસરો:

પગલું 1

+91-8657962063 9619226677પર કોલ કરો.
અથવા
ફોર્મ ભરો

Loading...

We need to draw your house plan

Please choose your preferred date and time

Invalid Date.
Invalid Time.

Submission Successful

Thanks For Submitting Your Details

પગલું 2

વ્યક્તિગત ચર્ચા

અમે તમારી સૂચવેલી તારીખ અને સમય પર કોલ કરીશું.

અને તમારી સાથે વિગતવાર ચર્ચા કરીશું:

  1. હાલમાં સપનાનાં ઘરની વાસ્તવિક સ્થિતિ
  2. માનવગુરુનું દિવ્ય જ્ઞાન તમને તમારૂ સપનાનું ઘર 9 થી 180 દિવસમાં ખરીદવા, વેચવા તેમજ બનાવવામાં કેવીરીતે મદદ કરશે.

પગલું 3

પરિવારનાં તમામ સભ્યો માટે માનવગુરુનું માર્ગદર્શન

તેમાં નીચેની બાબતોનો સમાવેશ થાય છે:

  1. વૈશ્વિક ઉર્જા સાથે સંપર્ક સ્થાપિત કરવા માટે તમારે તમારા ઘર/કાર્યસ્થળે શું કરવાનું છે તે વિડિયો કૉલ દ્વારા અમે જણાવીશું અને અમે બાકીની વિગતો PDF ફોર્મેટમાં મોકલીશું.
  2. અમે તમને માનવગુરુ દ્વારા ચૈતન્વિત ઉચ્ચ કંપનશીલ સામગ્રી આપીશું.
  3. અમે પરિવારનાં તમામ સભ્યો માટે 4 ઉચ્ચ કંપન તરંગ (લાભકારી દિશાઓ) અને 4 નિમ્ન કંપન તરંગ (હાનિકારક દિશાઓ) જણાવીશું. તે પણ PDF દ્વારા આપવામાં આવશે.
  4. તમે માનવગુરુનાં માર્ગદર્શનનો અમલ કરો તે પછી તમે માનવગુરુનાં માર્ગદર્શનનું યોગ્ય રીતે અનુસરણ કર્યું છે કે કેમ તેની ખાતરી અમે વિડિયો કૉલ દ્વારા કરીશું.
  5. અમે 6 મહિના સુધી દર મહિને ફોન દ્વારા તમારી પ્રગતિનું ઉંડાણપૂર્વક નિરીક્ષણ કરીશું.

તમારા સપનાનું ઘર ખરીદવા, વેચવા અથવા બાંધવા માટે તમારે જરૂર છે:

સમગ્ર પરિવાર માટે
માનવગુરુનું માર્ગદર્શન

માનવગુરુ દ્વારા ચૈતન્વિત
ઉચ્ચ કંપનશીલ સામગ્રી

હવે તમે માનવગુરુ દ્વારા ચૈતન્વિત ઉચ્ચ કંપનશીલ સામગ્રી માટે જ ચૂકવણી કરશો.

જ્યારે તમે સકારાત્મક બદલાવનો અનુભવ કરો ત્યારે માનવગુરુનાં માર્ગદર્શન માટે તમે ઈચ્છો તે યોગદાન આપી શકો છો.

Facebook Twitter Instagram Linkedin Youtube