તેમણે વધુ લોકો સુધી પહોચી માનવતાની સેવા કરવા માટે કાર્યક્રમો શરૂ કર્યા:

 1. જીવન સમસ્યા મુકત ગ્રામ
 2. શિક્ષણ સમસ્યા મુકત ગ્રામ
 3. સામુહિક વિવાહ
 4. ખેડૂત આત્મહત્યા નિવારણ

જીવન સમસ્યા મુક્ત ગ્રામ

માનવગુરુ માને છે કે જ્યાં સુધી માનવઅભિવૃદ્ધિ ન થાય ત્યાં સુધી, ગ્રામઅભિવૃદ્ધિ પર અસરકારક રીતે કાર્ય કરવું શક્ય નથી. જ્યારે દરેક કુટુંબ પોતાના પગ પર ઉભા રહેવા માટે સક્ષમ બને છે, અથવા જ્યારે દરેક કુટુંબ આત્મનિર્ભર કુટુંબ બની જાય છે, ત્યારે જ આપણે ગ્રામઅભિવૃદ્ધિ પર અસરકારક રીતે કાર્ય કરી શકીએ છીએ.

માનવગુરુએ 2015 માં કર્ણાટકના બેલાગવી જિલ્લાના ગોડચી ગામને દત્તક લીધું છે જેના પગલે તે દત્તક લેવાનો આ કાર્યક્રમ મેળવનાર ભારતનું પ્રથમ મોડેલ ગામ બન્યું છે. દત્તક લીધાના 8 મહિનામાં ગામમાં સામાજિક અને આર્થિક રૂપે પરિવર્તન આવ્યું છે.

તેઓ ગામના લગભગ 650 પરિવારોના જીવનમાં પરિવર્તન લાવ્યાં, અને ગ્રામજનોએ 9 થી 180 દિવસની અંદર તેમના જીવનના તમામ પાસાઓમાં સકારાત્મક પરિવર્તનનો અનુભવ કર્યો. બાળકોએ તેમના શિક્ષણમાં શ્રેષ્ઠતા પ્રાપ્ત કરી, યુવાનોને સારી નોકરી અને કારકિર્દીની તકો મળી, ઉદ્યોગપતિઓ તેમના વ્યવસાયમાં સફળ થયા, ખેડુતોએ તેમની ખેતીમાં વૃદ્ધિ અનુભવી, પરિવારોમાં શાંતિપૂર્ણ સંબંધો વિકસ્યા, લોકોએ વિપુલ સંપત્તિનો અનુભવ કર્યો, ગ્રામજનોએ સારું આરોગ્ય મેળવ્યું અને લગ્ન સંબંધિત વિલંબ તેમજ ગામ લોકોની અન્ય સમસ્યાઓનો હલ આવી ગયો.

શિક્ષણ સમસ્યા મુક્ત ગ્રામ

ગ્રામીણ બાળકોના જ્ઞાનને સમૃદ્ધ બનાવવા માટે, માનવગુરુએ 2018 માં વંચિત વિદ્યાર્થીઓ માટે એક શાળા શરૂ કરી છે જે કર્ણાટકના ધારવાડ જિલ્લાના કલઘટગી તાલુકાના શિગીગટ્ટી ગામમાં કે + 10 શિક્ષણ પૂરું પાડે છે. એક અનોખું વાતાવરણ, જ્યાં એ બાબત પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે કે માનવ ગુરુના માર્ગદર્શનથી બાળકોનો માત્ર શૈક્ષણિક જ નહીં પરંતુ શારીરિક, માનસિક અને સામાજિકરૂપે વિકાસ થાય, જેમાં, ઘર / કાર્યસ્થળે વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ વૈશ્વિક ઉર્જાનો ઉપયોગ કરવામાં આવે છે.

SHIKSHAN SAMSYA

સામૂહિક વિવાહ

Samuhik

આ પહેલના ભાગ રૂપે માનવગુરુ સમાજના વંચિત વર્ગના યુગલોના ગૌરવપૂર્ણ રીતે લગ્ન કરે અને સુખી લગ્ન જીવન જીવે તે માટે આશીર્વાદ અને માર્ગદર્શન આપે છે.

ખેડૂત આત્મવિલોપનની રોકથામ

કૃષિ ભારતીય અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ હોવા છતાં, ખેડુતો અને તેમના પરિવારોની તકલીફના સ્તરમાં વધારો થઇ રહ્યો હોય તેમ લાગે છે. જેનાથી ખેડુતો દબાણમાં આવી ગયા છે અને આત્મહત્યા પણ કરી રહ્યા છે. આ પરિસ્થિતિની ગંભીરતાને સમજતાં માનવગુરુએ મોટા પાયે ખેડૂતો સુધી પહોંચવાનો કાર્યક્રમ શરૂ કર્યો છે અને ખેડુતોને તેમના દ્વારા બનાવવામાં આવેલા વ્યક્તિગત માર્ગદર્શનને અમલમાં મૂકવા માટે મદદ કરવા પહેલ કરી છે. માનવ ગુરુ દ્વારા દરેક માટે ખાસ બનાવવામાં આવેલા માર્ગદર્શનનું અનુસરણ કર્યા પછી, એટલે કે માત્ર વૈશ્વિક ઉર્જા સાથે જોડાઈને ખેડૂતોએ 9 થી 180 દિવસની અંદર સુખી જીવનનો અનુભવ કરવો શરૂ કર્યો છે. તે તેમના આર્થિક અને સામાજિક વિકાસ કરવામાં મદદ કરે છે, જે તેમનામાં આવતા આત્મહત્યાના વિચારને અટકાવે છે.

માનવગુરુ વિશ્વભરમાં 1 કરોડ + પરિવારોના જીવનમાં પરિવર્તન લાવ્યા છે.

 • અપેક્ષા મુજબ ગુણ મેળવવામાં અસમર્થ
 • એકાગ્રતાનો અભાવ, નબળી યાદદાસ્ત
 • ચિંતા, તાણ અને હતાશા

 • લાયકાત મુજબ યોગ્ય પદ ન મળવું
 • કાર્યસ્થળ અંગે અસંતુષ્ટ
 • કારકિર્દી અથવા આર્થિક વિકાસ

 • વૃદ્ધિ અને નફાકારકતાનો અભાવ
 • ભાગીદારો સાથેના સંબંધમાં પ્રશ્નો
 • કાનૂની મુદ્દાઓ
 • બ્રાન્ડ પ્રતિષ્ઠા

 • કૃષિ ઉત્પાદકતામાં ઘટાડો
 • જમીન અને સિંચાઇ પડકારો
 • નાણાકીય અને માળખાગત સમસ્યાઓ

 • લગ્નમાં વિલંબ
 • યોગ્ય જીવનસાથી શોધવામાં અસમર્થ
 • બીજા લગ્ન માટે યોગ્ય જીવનસાથીની શોધ

 • છૂટાછેડાની બાબતો
 • પતિ-પત્ની વચ્ચેના સંબંધ
 • પરિવારના સભ્યો / સંબંધીઓ સાથે અસંવાદિતા

 • સંપત્તિ સુરક્ષિત કરવામાં અથવા લોન ચૂકવવા માટે અસમર્થ
 • બચતનો અભાવ
 • સંપત્તિના વિવાદો

 • રોગપ્રતિકારક શક્તિનો અભાવ
 • લાંબા સમયથી ચાલતી બીમારી
 • એકંદર નબળું આરોગ્ય અને સુખાકારી

Facebook Twitter Instagram Linkedin Youtube