શિક્ષણ માટે માનવગુરુનું માર્ગદર્શન

જીવનમાં શિક્ષણનું મહત્વ

દરેક વ્યક્તિએ જીવનનાં વિવિધ તબક્કાઓ પાર કરવાના હોય છે, જન્મથી મૃત્યુ સુધીનાં આ તબક્કાઓમાં શિક્ષણ, કારકિર્દી, લગ્ન, સંબંધ, સંપત્તિ, આરોગ્ય અને નિવૃત્ત જીવનનો સમાવેશ થાય છે.

દરેક વ્યક્તિ માટે શિક્ષણ એ જીવનનો અતિ મહત્વપૂર્ણ તબક્કો છે. કારણ કે તે દરેકનાં જીવનમાં પાયારૂપ ભૂમિકા ભજવે છે. જો પાયો મજબૂત હોય, તો જીવન સુખ, પ્રેમ અને આનંદથી છલકાઈ જાય છે. નહિતર જીવન દયનીય બની જાય છે. આપણે આપણી આસપાસ હજારો બાળકોને શિક્ષણનાં અભાવે દારુણ પરિસ્થિતિમાં જીવતા જોઈ શકીએ છીએ.

સામાન્ય રીતે, બાળકોને શિક્ષણ સંબંધિત જે સમસ્યાઓનો સામનો કરવો પડે છે તેમાં:

  1. નબળી એકાગ્રતા
  2. નબળી યાદશક્તિ
  3. પ્રેરણાનો અભાવ
  4. ધાર્યા પરિણામ ન મળવા
  5. શૈક્ષણિક, શારીરિક, માનસિક અને સામાજિક રીતે વિકાસ ન થવો

બાળકો અને માતાપિતા પર તેની શું અસર થાય છે?

આવી સમસ્યાઓ બાળકનાં સમગ્ર ભવિષ્યને અસર કરી શકે છે. માતા-પિતા અને બાળકો શિક્ષણ સંબંધિત સમસ્યાઓને દૂર કરવા મહત્તમ પ્રયાસ કરે છે અને તે માટે તેઓ વધારાના કોચિંગ ક્લાસમાં જોડાઈને, ધ્યાન તેમજ પ્રાર્થનાના માર્ગે સારા પરિણામ હાંસલ કરવાનો પ્રયાસ કરે છે. પરંતુ તેમ છતાં, તેઓ તેમના બાળકોનાં શિક્ષણમાં સકારાત્મક પરિણામો મેળવી શકતા નથી. તેનાથી બાળક અને માતાપિતા બંનેમાં ચિંતા વધે છે.

આવું કેમ થાય છે?

સાચો જવાબ જાણીને તમને આશ્ચર્ય થશે.

માનવગુરુનાં મતે તેની પાછળની સચ્ચાઈ એ છે કે બાળકો વૈશ્વિક ઉર્જાની સાથે યોગ્ય રીતે સંપર્કમાં નથી.

આપણે વૈશ્વિક ઉર્જાનાં સંપર્કમાં કેવી રીતે આવી શકીએ?

વર્ષ 2000 થી, માનવગુરુ તેમનાં દિવ્ય જ્ઞાન દ્વારા પરિવારનાં તમામ સભ્યોને તેમના ઘરમાં વૈશ્વિક ઉર્જા સાથે સંપર્ક સાધવાનો એક અનન્ય માર્ગ બતાવી રહ્યા છે.

માનવગુરુનું માર્ગદર્શન વિદ્યાર્થીઓ અથવા શિક્ષણ મેળવતી કોઈપણ વ્યક્તિ માટે ખૂબ જ સરળ છે.

દરેક વિદ્યાર્થી અથવા વ્યક્તિ તેમની જન્મ તારીખ અનુસાર 4 ઉચ્ચ કંપન તરંગ અને 4 નિમ્ન કંપન તરંગ ધરાવે છે. 4 ઉચ્ચ કંપન તરંગની મદદથી, માનવગુરુ વિદ્યાર્થી અથવા વ્યક્તિને વૈશ્વિક ઉર્જાની અનન્ય કંપન તરંગ સાથે જોડાવા માટે માર્ગદર્શન આપે છે.

જ્યારે તેઓ તેમની કંપન તરંગ દ્વારા વૈશ્વિક ઉર્જાની કંપન તરંગ સાથે સુમેળ સાધીને જોડાય ત્યારે વૈશ્વિક ઉર્જાનું, વિદ્યાર્થી અથવા વ્યક્તિનાં શરીરમાં વહન થાય છે. આ વૈશ્વિક ઉર્જા પછી લોહીની સાથે વહે છે અને ધમનીઓ દ્વારા આખા શરીરમાં પરિભ્રમણ કરે છે અને અંગોનાં અવરોધોને દૂર કરે છે. તે શરીરનાં કરોડો કોષો અને અવયવોને ઊર્જા પણ પ્રદાન કરે છે અને તેમને મજબૂત બનવામાં મદદ કરે છે અને શરીરની સરળ કામગીરીમાં મદદ કરે છે.

મગજમાં રહેલું હિપ્પોકેમ્પસ મેમરી અને શીખવાની પ્રક્રિયાનું નિયમન કરે છે. વૈશ્વિક ઉર્જા મગજમાં હિપ્પોકેમ્પસની કામગીરી સારી કરવામાં મદદ કરે છે. જેના પરિણામે 9મા દિવસથી

તેઓને હકારાત્મક ફેરફારો મળવવાનું શરૂ થાય છે જેમ કે:

  1. એકાગ્રતામાં વધારો
  2. યાદશક્તિમાં વધારો
  3. વધુ સારી પ્રેરણા
  4. અપેક્ષિત પરિણામો
  5. માત્ર શૈક્ષણિક રીતે જ નહીં પણ શારીરિક, માનસિક અને સામાજિક રીતે પણ સકારાત્મક ફેરફારો જોવા મળે છે

વર્ષ 2000 થી, લાખો બાળકો 9 થી 180 દિવસમાં શિક્ષણમાં અવિશ્વસનીય ફેરફારો અનુભવી રહ્યા છે.

તમારે શિક્ષણમાં શ્રેષ્ઠતા હાંસલ કરવી છે?

માત્ર આ ત્રણ પગલાં અનુસરો:

પગલું 1

+91-9619226677 કોલ કરો.
અથવા
ફોર્મ ભરો

Loading...

We need to draw your house plan

Please choose your preferred date and time

Invalid Date.
Invalid Time.

Submission Successful

Thanks For Submitting Your Details

પગલું 2

વ્યક્તિગત ચર્ચા

અમે તમારી સૂચવેલી તારીખ અને સમય પર કોલ કરીશું.

અને તમારી સાથે વિગતવાર ચર્ચા કરીશું:

  1. શિક્ષણમાં વિદ્યાર્થિની હાલની પરિસ્થિતી
  2. માનવગુરુનું દિવ્ય જ્ઞાન તમને 9 થી 180 દિવસમાં શિક્ષણમાં શ્રેષ્ઠતા હાંસલ કરવામાં કેવીરીતે મદદ કરશે.

પગલું 3

વિદ્યાર્થી અને પરિવારનાં તમામ સભ્યો માટે માનવગુરુનું માર્ગદર્શન

તેમાં નીચેની બાબતોનો સમાવેશ થાય છે:

  1. વૈશ્વિક ઉર્જા સાથે સંપર્ક સ્થાપિત કરવા માટે તમારે તમારા ઘર/કાર્યસ્થળે શું કરવાનું છે તે વિડિયો કૉલ દ્વારા અમે તમને જણાવીશું અને અમે બાકીની વિગતો PDF ફોર્મેટમાં મોકલીશું.
  2. અમે તમને માનવગુરુ દ્વારા ચૈતન્વિત ઉચ્ચ કંપનશીલ સામગ્રી આપીશું.
  3. અમે પરિવારનાં તમામ સભ્યો માટે 4 ઉચ્ચ કંપન તરંગ (લાભકારી દિશાઓ) અને 4 નિમ્ન કંપન તરંગ (હાનિકારક દિશાઓ) આપીશું. તે પણ પીડીએફ (PDF) દ્વારા આપવામાં આવશે.
  4. તમે માનવગુરુનાં માર્ગદર્શનનો અમલ કરો તે પછી તમે માનવગુરુનાં માર્ગદર્શનનું યોગ્ય રીતે અનુસરણ કર્યું છે કે કેમ તેની ખાતરી અમે વિડિયો કૉલ દ્વારા કરીશું.
  5. અમે 6 મહિના સુધી ફોન દ્વારા તમારી દર મહિને પ્રગતિનું ઊંડાણપૂર્વક નિરીક્ષણ કરીશું.

શિક્ષણમાં શ્રેષ્ઠતા મેળવવા તમારે જરૂર છે:

વિદ્યાર્થી અને પરિવારનાં તમામ
સભ્યો માટે માનવગુરુનું માર્ગદર્શન

માનવગુરુ દ્વારા ચૈતન્વિત
ઉચ્ચ કંપનશીલ સામગ્રી

હવે તમારે માનવગુરુ દ્વારા ચૈતન્વિત ઉચ્ચ કંપનશીલ સામગ્રીની જ રકમ આપવાની છે.

જ્યારે તમે સકારાત્મક બદલાવનો અનુભવ કરો ત્યારે માનવગુરુનાં માર્ગદર્શન માટે તમે જે ઈચ્છો તે યોગદાન આપી શકો છો.

સંપર્ક માહિતી

Facebook Twitter Instagram Linkedin Youtube