તમે અને તમારા પરિવારજનો વૈશ્વિક ઊર્જાનાં સંપર્કમાં આવીને 9 થી 180 દિવસની અંદર આનંદમય જીવન અથવા સુખી જીવનનો અનુભવ કરી શકશો.
તે પહેલાં તમારે નીચેની બાબતોને સમજવી જોઈએ:
દરેક વ્યક્તિ શિક્ષણમાં શ્રેષ્ઠતા, સારી કારકિર્દી, યોગ્ય જીવનસાથી, સફળ વેપાર, સુખી લગ્નજીવન, સારા સંબંધો, અઢળક સંપત્તિ, તંદુરસ્ત જીવન, પોતાનાં સ્વપ્નનું ઘર ખરીદવા અથવા બનાવવા, તણાવરહિત, ચિંતામુક્ત અને શાંતિપૂર્ણ નિવૃત્ત જીવન ઈચ્છે છે.
પરંતુ, તેમાં કેટલાંક સફળ થાય છે જ્યારે કેટલાંક સફળ થતાં નથી.
શા માટે કેટલાંક લોકો સફળ થતાં નથી?
તેની પાછળનું કારણ એ છે કે, તેઓ વૈશ્વિક ઉર્જા સાથે યોગ્ય રીતે સંપર્કમાં નથી.
બધા ધાર્મિક ગ્રંથોમાં ભગવાનનો ઉલ્લેખ છે. તેઓ એકમાત્ર છે, જેમનું ન તો સર્જન થઈ શકે છે ન નાશ થઈ શકે છે. તેઓ જન્મ મૃત્યુથી પર છે. તેઓ સર્વોપરી છે. ભગવાન વિશ્વમાં સર્વત્ર છે પરંતુ આપણે તેમને જોઈ શકતા નથી.
આ બ્રહ્માંડમાં એક અનન્ય ઉર્જા છે જેને આપણે વૈશ્વિક ઉર્જા કહીએ છીએ. વૈશ્વિક ઉર્જા બ્રહ્માંડમાં સર્વત્ર છે પણ જોઈ શકાતી નથી. વૈશ્વિક ઉર્જા ન તો બનાવી શકાય છે ન તો નષ્ટ થઈ શકે છે.
ભગવાન અને વૈશ્વિક ઉર્જા બંનેની લાક્ષણિકતાઓ સમાન છે.
તો પછી આપણે ભગવાનને વૈશ્વિક ઉર્જા શા માટે ના કહી શકીએ ?
વૈશ્વિક ઉર્જા એક જીવન શક્તિ છે જે હંમેશા આપણી આસપાસ હોય છે.
વૈશ્વિક ઉર્જાને આપણે વિશ્વ શક્તિ, પ્રાણ શક્તિ અથવા કોસ્મિક એનર્જી જેવા વિવિધ નામથી ઓળખીએ છીએ.
વૈશ્વિક ઉર્જા સમગ્ર બ્રહ્માંડને નિયંત્રણમાં રાખે છે.
વૈશ્વિક ઉર્જા વિના કોઈપણ જીવંત અને નિર્જીવ વસ્તુનું અસ્તિત્વ નથી.
વૈશ્વિક ઉર્જા દરેકને આનંદમય જીવન અથવા સુખી જીવન જીવવા માટે મદદરૂપ થવા હંમેશા તૈયાર રહે છે.
એકવાર આપણે વૈશ્વિક ઉર્જાનાં સંપર્કમાં આવીશું, પછી આપણે આપણાં જીવનમાં જે ઈચ્છીએ તે મેળવવાનું શરૂ કરીશું.
આપણે દિવસનાં 10 થી 12 ક્લાક ઘરે અને 8 થી 10 કલાક કાર્યસ્થળે પસાર કરીએ છીએ. તેનો અર્થ એ કે આપણે દિવસનાં 24 કલાકમાંથી 20 થી 22 કલાક આ બે સ્થળે પસાર કરીએ છીએ. આથી, આ બે પવિત્ર સ્થળોએ આપણે વૈશ્વિક ઉર્જા સાથે સંપર્ક સાધી શકીએ છીએ.
માનવગુરુ તેમના દિવ્ય જ્ઞાનનાં માધ્યમથી વૈશ્વિક ઉર્જા સાથે સંપર્ક સાધવા માટે પરિવારનાં તમામ સભ્યોને એક અનોખી રીત બતાવશે.
માનવગુરુનાં માર્ગદર્શનનો અમલ કર્યા બાદ પરિવારનાં તમામ સભ્યો 9 થી 180 દિવસની અંદર સકારાત્મક બદલાવ અનુભવે છે.
સન 2000 થી, લાખો પરિવારો આનંદમય જીવન અથવા સુખી જીવન જીવી રહ્યા છે.
આ બ્રહ્માંડની દરેક જીવંત અને નિર્જીવ ચીજોમાં કંપન તરંગ સાથે ઉર્જા હોય છે. તેવી જ રીતે, વૈશ્વિક ઉર્જાની પણ એક વિશિષ્ટ કંપન તરંગ છે. વૈશ્વિક ઉર્જાની અનન્ય કંપન તરંગ નંબર “9” છે.
વૈશ્વિક ઉર્જાની કંપન તરંગ નંબર ‘“9” શા માટે છે ?
અમને +91-8657962063 પર કોલ કરો અને આપણે વિગતવાર ચર્ચા કરીશું.
અથવા
ફોર્મ ભરો
તમારી વિગતો દાખલ કરવા બદલ આભાર
અમે તમારી સૂચવેલી તારીખ અને સમય પર કોલ કરીશું.
અને તમારી સાથે વિગતવાર ચર્ચા કરીશું:
તેમાં નીચેની બાબતોનો સમાવેશ થાય છે:
સમગ્ર પરિવાર માટે
માનવ ગુરુનું માર્ગદર્શન
માનવ ગુરુ દ્વારા ચૈતન્વિત ઉચ્ચતર
કંપનશીલ સામગ્રીઓ (high vibrational materials)
હવે તમારે ફક્ત માનવ ગુરુ દ્વારા ચૈતન્વિત ઉચ્ચતર કંપનશીલ સામગ્રીનાં જ નાણાં ચુકવવાના છે.
જ્યારે તમને સકારાત્મક બદલાવનો અનુભવ થાય ત્યારે તમે ગુરુજીનાં માર્ગદર્શન માટે તમે જે ઈચ્છો તે ફાળો આપી શકો છો.
તે પુર્ણતયા વૈજ્ઞાનિક છે અને તેનો અમલ કરવો સરળ છે.
તે સરળ છે અને ઘર અને કાર્યસ્થળે માત્ર એકવાર અમલમાં મૂકવાની જરૂર છે.
તેમાં કોઈ ધ્યાન, યોગ અથવા દૈનિક ધોરણે ધાર્મિક વિધિ કે રિવાજને અનુસરવાની જરૂર નથી.
તેમાં કોઈ મંત્ર અથવા તંત્ર શામેલ નથી.
તેમાં કોઈ દવા, આહાર અને કસરત શામેલ નથી.
તે કોઈ ધર્મ સાથે સંબંધિત નથી.
ત્રીજા તબક્કાના કેન્સરથી સ્વસ્થ જીવન
વધુ વાંચોઅભાવના તબક્કામાંથી ઉદ્યોગસાહસિક
વધુ વાંચોબાળકોનાં લગ્ન વિષે ચિંતા કરવાથી લઈને તેઓનાં સુખી લગ્ન જીવન સુધી
વધુ વાંચોનુકસાન કરતાં વેપારથી સફળ વેપાર
વધુ વાંચોઆત્મહત્યાની મૃત્યુ નોંધના તબક્કાથી લઈને પ્રગતિશીલ ખેડૂત સુધી
વધુ વાંચોદીકરીના શિક્ષણ વિશે ચિંતા કરવાથી લઈને શિક્ષણમાં ઉત્કૃષ્ટ દેખાવ સુધી
વધુ વાંચોકારકિર્દીમાં આશા ગુમાવવાથી લઈને ડીસીપી તરીકે બઢતી
વધુ વાંચોIndia ભારત | કેનેડા | યુએસએ | ઇંગ્લેન્ડ | યુએઈ | સિંગાપોર | ઓમાન | સાઉદી અરેબિયા | કુવૈત | કતાર | બહેરિન | મોરિશિયસ | પૂર્વ આફ્રિકા |
ઘાના | સ્કોટલેન્ડ | જ્યોર્જિયા | ન્યુ જર્સી | ઓસ્ટ્રેલિયા