યોગ્ય સમયે લગ્નનું મહત્વ

દરેક વ્યક્તિએ જીવનનાં વિવિધ તબક્કાઓ પાર કરવાના હોય છે, જન્મથી મૃત્યુ સુધીનાં આ તબક્કાઓમાં શિક્ષણ, કારકિર્દી, લગ્ન, સંબંધ, સંપત્તિ, આરોગ્ય અને નિવૃત્ત જીવનનો સમાવેશ થાય છે.

દરેકનાં જીવનમાં લગ્ન મહત્વનો ભાગ ભજવે છે. છોકરા કે છોકરીનાં લગ્નમાં વિલંબ થાય ત્યારે તેના માનસિક અને શારીરિક સ્વાસ્થ્યને અસર થાય છે. લગ્નમાં વિલંબ થવાથી છોકરા/છોકરી તેમજ તેમનાં પરિવાર પર ઘણું સામાજિક દબાણ આવે છે. જેને કારણે ઘણીવાર વ્યક્તિ તણાવ, હતાશા અને પોતાની જ આલોચના તરફ વળે છે.

સામાન્ય રીતે, છોકરી/છોકરો લગ્નમાં વિલંબને લગતી જે સમસ્યાઓનો સામનો કરે છે તેમાં:

  • યોગ્ય જીવનસાથી ન મળવો
  • જરૂરિયાત પ્રમાણે જીવનસાથી ન મળવો
  • માંગા ન આવવા
  • કુટુંબ અથવા ભાવિ વર કે વધૂ તરફથી અસ્વીકાર
  • નાણાંકીય સમસ્યાઓ

સમગ્ર પરિવારને તે કેવી રીતે અસર કરે છે?

આવી સમસ્યાઓ સમગ્ર પરિવારને અસર કરી શકે છે. લગ્ન સંબંધિત સમસ્યાઓને દૂર કરવા માટે, લોકો વિવિધ પ્રયાસ કરે છે જેમકે લગ્ન વિષયક સાઇટ પર નોંધણી કરાવવી, સલાહ લેવી, પ્રાર્થના કરવી વગેરે. આમ છતાં, તેઓ લગ્ન સમસ્યામાંથી બહાર આવી શકતા નથી. તેના કારણે સમગ્ર પરિવાર તણાવ, હતાશા અને તકલીફમાંથી પસાર થાય છે.

આવું કેમ થાય છે?

સાચો જવાબ જાણીને તમને આશ્ચર્ય થશે.

માનવગુરુનાં મતે તેની પાછળની સચ્ચાઈ એ છે કે કુટુંબનાં સભ્યો વૈશ્વિક ઉર્જા સાથે યોગ્યરીતે સંપર્કમાં નથી.

આપણે વૈશ્વિક ઉર્જાનાં સંપર્કમાં કેવીરીતે આવી શકીએ?

વર્ષ 2000 થી માનવગુરુ તેમનાં દિવ્યજ્ઞાન દ્વારા પરિવારનાં તમામ સભ્યોને તેમના ઘરમાં વૈશ્વિક ઉર્જા સાથે સંપર્ક સાધવાનો અનન્ય માર્ગ બતાવી રહયા છે.

તમારા લગ્નને લગતાં પ્રશ્નોનાં ઉકેલ માટે માનવગુરુનું માર્ગદર્શન ખૂબ જ સરળ છે.

દરેક વ્યક્તિ તેમની જન્મ તારીખ અનુસાર 4 ઉચ્ચ કંપન તરંગ અને 4 નિમ્ન કંપન તરંગ ધરાવે છે. 4 ઉચ્ચ કંપન તરંગની મદદથી, માનવગુરુ વ્યક્તિને વૈશ્વિક ઉર્જાની અનન્ય કંપન તરંગ સાથે જોડાવા માટે માર્ગદર્શન આપે છે.

જ્યારે તેઓ તેમની કંપન તરંગ દ્વારા વૈશ્વિક ઉર્જાની કંપન તરંગ સાથે સુમેળ સાધીને જોડાય ત્યારે વૈશ્વિક ઉર્જાનું, વ્યક્તિનાં શરીરમાં વહન થાય છે. આ વૈશ્વિક ઉર્જા પછી લોહીની સાથે વહે છે અને ધમનીઓ દ્વારા આખા શરીરમાં પરિભ્રમણ કરે છે અને અંગોનાં અવરોધોને દૂર કરે છે. તે શરીરનાં કરોડો કોષો અને અવયવોને ઊર્જા પણ પ્રદાન કરે છે અને તેમને મજબૂત બનવામાં અને શરીરની સરળ કામગીરીમાં મદદ કરે છે.

જેના પરિણામે, 9માં દિવસથી સમગ્ર પરિવાર લગ્ન વિષયક સમસ્યાઓમાં સકારાત્મક બદલાવ જોઈ શકશે.

  • તેમના સંતાનો માટે યોગ્ય જીવનસાથી મળે
  • જરૂરિયાતો અનુસાર જીવનસાથી મળે
  • તેમના સંતાનો માટે માંગા આવવાની શરૂઆત થવી
  • કુટુંબ અથવા ભાવિ વર કે વધુ તરફથી અસ્વીકાર ટળી શકે
  • નાણાંકીય સમસ્યા ન અનુભવાય

તમે તમારી લગ્ન વિષયક સમસ્યા ઉકેલવા ઈચ્છો છો?

ફક્ત 3 પગલાંને અનુસરો:

પગલું 1

+91-9167722501 9167722501 પર કોલ કરો.
અથવા
ફોર્મ ભરો

Loading...

We need to draw your house plan

Please choose your preferred date and time

Invalid Date.
Invalid Time.

Submission Successful

Thanks For Submitting Your Details

પગલું 2

વ્યક્તિગત ચર્ચા

અમે તમારી સૂચવેલી તારીખ અને સમયે કોલ કરી તમારી સાથે વિગતવાર ચર્ચા કરીશું :

  1. હાલમાં તમારી લગ્ન સમસ્યા વિષયક સ્થિતિ
  2. માનવગુરુનું દિવ્ય જ્ઞાન તમને 9 થી 180 દિવસમાં તમારી લગ્ન વિષયક સમસ્યાનો ઉકેલ લાવવવામાં કેવીરીતે મદદ કરશે.

પગલું 3

પરિવારનાં તમામ સભ્યો માટે માનવગુરુનું માર્ગદર્શન

તેમાં નીચેની બાબતોનો સમાવેશ થાય છે:

  1. વૈશ્વિક ઉર્જા સાથે સંપર્ક સ્થાપિત કરવા માટે તમારા ઘર/કાર્યસ્થળે શું કરવાનું છે તે વિડિયો કૉલ દ્વારા અમે જણાવીશું અને અમે બાકીની વિગતો PDF ફોર્મેટમાં મોકલીશું.
  2. અમે તમને માનવગુરુ દ્વારા ચૈતન્વિત ઉચ્ચ કંપનશીલ સામગ્રી આપીશું.
  3. અમે પરિવારનાં તમામ સભ્યો માટે 4 ઉચ્ચ કંપન તરંગ (લાભકારી દિશાઓ) અને 4 નિમ્ન કંપન તરંગ (હાનિકારક દિશાઓ) જણાવીશું. તે પણ પીડીએફ
    (PDF) દ્વારા આપવામાં આવશે.
  4. તમે માનવગુરુનાં માર્ગદર્શનનો અમલ કરો તે પછી તમે માનવગુરુનાં માર્ગદર્શનનું યોગ્ય રીતે અનુસરણ કર્યું છે કે કેમ તેની ખાતરી અમે વિડિયો કૉલ દ્વારા કરીશું.
  5. અમે 6 મહિના સુધી ફોન દ્વારા દર મહિને તમારી પ્રગતિનું ઊંડાણપૂર્વક નિરીક્ષણ કરીશું.

સુખી લગ્ન જીવન માટે તમારે જરૂર છે:

સમગ્ર પરિવાર માટે
માનવગુરુનું માર્ગદર્શન

માનવગુરુ દ્વારા ચૈતન્વિત
ઉચ્ચ કંપનશીલ સામગ્રી

હવે તમારે માનવગુરુ દ્વારા ચૈતન્વિત ઉચ્ચ કંપનશીલ સામગ્રી માટે જ ચૂકવણી કરવાની છે.

જ્યારે તમે સકારાત્મક બદલાવનો અનુભવ કરો ત્યારે માનવગુરુનાં માર્ગદર્શન માટે તમે ઈચ્છો તે યોગદાન આપી શકો છો.

Facebook Twitter Instagram Linkedin Youtube