ઉજ્જવળ કારકિર્દી/નોકરીનું મહત્વ

દરેક વ્યક્તિએ જીવનનાં વિવિધ તબક્કાઓ પાર કરવાના હોય છે, જન્મથી મૃત્યુ સુધીનાં આ તબક્કાઓમાં શિક્ષણ, કારકિર્દી, લગ્ન, સંબંધ, સંપત્તિ, આરોગ્ય અને નિવૃત્ત જીવનનો સમાવેશ થાય છે.

યોગ્ય કારકિર્દી પસંદ કરવી એ આપણે આપણા જીવનમાં લીધેલા સૌથી મહત્વપૂર્ણ અને જટિલ નિર્ણયોમાંથી એક છે. આપણામાંથી ઘણાને સંતોષકારક કારકિર્દી અથવા નોકરી મળતી નથી. કેટલીકવાર કારકિર્દીની પસંદગી યોગ્ય હોય છે, પરંતુ આપણે યોગ્ય નોકરી શોધી શકતા નથી.

ઘણા લોકો ખોટી કારકિર્દી પસંદ કરે છે અથવા ખોટા કારણોસર તેની પસંદગી કરે છે.

સામાન્ય રીતે, આપણે કારકિર્દી/નોકરી સંબંધિત જે સમસ્યાઓનો સામનો કરતાં હોઈએ છીએ તેમાં:

  1. આપણી લાયકાત મુજબ નોકરી શોધવામાં મુશ્કેલીઓ
  2. બઢતિમાં વિલંબ અથવા ન મળવી.
  3. નોકરીમાં અસંતોષ
  4. ઓછો પગાર
  5. આત્મવિશ્વાસની કમી
  6. સ્થિર થઈ ગયેલી કારકિર્દી
  7. વિકાસ ન થવો
  8. પ્રેરણાનો અભાવ

વ્યક્તિને તે કેવી રીતે અસર કરે છે?

આવી સમસ્યાઓ આપણા સમગ્ર ભવિષ્યને અસર કરી શકે છે. કારકિર્દી/નોકરી સંબંધિત સમસ્યાઓને દૂર કરવા આપણે વિવિધ પદ્ધતિઓ અજમાવી છીએ. જેમાં, આપણાં કૌશલ્ય (Skill) માં વધારો કરવો અથવા નવીન વસ્તુઓ શીખી કૌશલ્યમાં વધારો કરવો. ન ગમતી નોકરી સ્વીકારવી, પ્રાર્થના કરવી વગેરે. પરંતુ તેમ છતાં, આપણે આપણી કારકિર્દી/નોકરીમાં સકારાત્મક ફેરફારો અનુભવી શકતા નથી. અને તે તણાવ, હતાશા વગેરે તરફ દોરી જાય છે જે સમગ્ર પરિવારને અસર કરી શકે છે.

આવું કેમ થાય છે?

સાચો જવાબ જાણીને તમને આશ્ચર્ય થશે.

માનવગુરુનાં મતે તેની પાછળની સચ્ચાઈ એ છે કે, વ્યક્તિ વૈશ્વિક ઉર્જાની સાથે યોગ્ય રીતે સંપર્કમાં નથી.

આપણે વૈશ્વિક ઉર્જાનાં સંપર્કમાં કેવી રીતે આવી શકીએ?

વર્ષ 2000 થી, માનવગુરુ તેમનાં દિવ્ય જ્ઞાન દ્વારા પરિવારનાં તમામ સભ્યોને તેમના ઘરમાં વૈશ્વિક ઉર્જા સાથે સંપર્ક સાધવાનો એક અનન્ય માર્ગ બતાવી રહ્યા છે.

માનવગુરુનું માર્ગદર્શન નોકરી શોધતાં અને તેમાં સમસ્યા ધરાવતા કોઈપણ વ્યક્તિ માટે ખૂબ જ સરળ છે.

દરેક વ્યક્તિ તેમની જન્મ તારીખ અનુસાર 4 ઉચ્ચ કંપન તરંગ અને 4 નિમ્ન કંપન તરંગ ધરાવે છે. 4 ઉચ્ચ કંપન તરંગની મદદથી, માનવગુરુ વ્યક્તિને વૈશ્વિક ઉર્જાની અનન્ય કંપન તરંગ સાથે જોડાવા માટે માર્ગદર્શન આપે છે.

જ્યારે વ્યક્તિ તેની કંપન તરંગ દ્વારા વૈશ્વિક ઉર્જાની કંપન તરંગ સાથે સુમેળ સાધીને જોડાય ત્યારે વૈશ્વિક ઉર્જાનું તે વ્યક્તિનાં શરીરમાં વહન થાય છે. આ વૈશ્વિક ઉર્જા પછી લોહીની સાથે વહે છે અને ધમનીઓ દ્વારા આખા શરીરમાં પરિભ્રમણ કરે છે અને અંગોનાં અવરોધોને દૂર કરે છે. તે શરીરનાં કરોડો કોષો અને અવયવોને પણ ઊર્જા પ્રદાન કરે છે અને તેમને મજબૂત બનવામાં મદદ કરે છે અને શરીરની સરળ કામગીરીમાં મદદ કરે છે.

જેના પરિણામે, 9માં દિવસથી વ્યક્તિને સકારાત્મક ફેરફારો જોવા મળે છે. જેમ કે:

  1. તેમની લાયકાત મુજબ નોકરી મળવી
  2. બઢતી મળવી
  3. નોકરીમાં સંતોષનો અનુભવ
  4. વધુ સારો પગાર મળવો
  5. આત્મવિશ્વાસનાં સ્તરમાં વધારો અનુભવવો
  6. કારકિર્દીની વધુ સારી તકો પ્રાપ્ત થવી
  7. કારકિર્દીમાં વૃદ્ધિનો અનુભવ
  8. વધુ સારી પ્રેરણા મળવી

શું તમે ઉજ્જવળ કારકિર્દી/નોકરી ઈચ્છો છો?

ફક્ત આ 3 પગલાં અનુસરો:

પગલું 1

+91-8657962063 9619226677 પર કોલ કરો.
અથવા
ફોર્મ ભરો

Loading...

We need to draw your house plan

Please choose your preferred date and time

Invalid Date.
Invalid Time.

Submission Successful

Thanks For Submitting Your Details

પગલું 2

વ્યક્તિગત ચર્ચા

અમે તમારી સૂચવેલી તારીખ અને સમય પર કોલ કરીશું

તમારી સાથે વિગતવાર ચર્ચા કરીશું:

  1. કારકિર્દી/ નોકરીમાં તમારી હાલની પરિસ્થિતી
  2. માનવગુરુનું દિવ્ય જ્ઞાન તમને 9 થી 180 દિવસમાં ઉજ્જવળ કારકિર્દી પ્રાપ્ત કરવામાં કેવીરીતે મદદ કરશે

પગલું 3

પરિવારનાં તમામ સભ્યો માટે માનવગુરુનું માર્ગદર્શન

તેમાં નીચેની બાબતોનો સમાવેશ થાય છે:

  1. વૈશ્વિક ઉર્જા સાથે સંપર્ક સ્થાપિત કરવા માટે તમારા ઘર/કાર્યસ્થળે શું કરવાનું છે તે વિડિયો કૉલ દ્વારા અમે જણાવીશું અને અમે બાકીની વિગતો PDF ફોર્મેટમાં મોકલીશું.
  2. અમે તમને માનવગુરુ દ્વારા ચૈતન્વિત ઉચ્ચ કંપનશીલ સામગ્રી આપીશું.
  3. અમે પરિવારનાં તમામ સભ્યો માટે 4 ઉચ્ચ કંપન તરંગ (લાભકારી દિશાઓ) અને 4 નિમ્ન કંપન તરંગ (હાનિકારક દિશાઓ) જણાવીશુ. તે પણ પીડીએફ (PDF) દ્વારા આપવામાં આવશે.
  4. તમે માનવગુરુનાં માર્ગદર્શનનો અમલ કરો તે પછી તમે માનવગુરુનાં માર્ગદર્શનનું યોગ્ય રીતે અનુસરણ કર્યું છે કે કેમ તેની ખાતરી અમે વિડિયો કૉલ દ્વારા કરીશું.
  5. અમે 6 મહિના સુધી દર મહિને ફોન દ્વારા તમારી પ્રગતિનું ઊંડાણપૂર્વક નિરીક્ષણ કરીશું.

ઉજ્જવળ કારકિર્દી મેળવવા તમારે જરૂર છે:

પરિવારનાં તમામ સભ્યો માટે
માનવગુરુનું માર્ગદર્શન

માનવગુરુ દ્વારા ચૈતન્વિત
ઉચ્ચ કંપનશીલ સામગ્રી

હવે તમારે માનવગુરુ દ્વારા ચૈતન્વિત ઉચ્ચ કંપનશીલ સામગ્રીની જ રકમ આપવાની છે.

જ્યારે તમે સકારાત્મક બદલાવનો અનુભવ કરો ત્યારે માનવગુરુનાં માર્ગદર્શન માટે તમે જે ઈચ્છો તે યોગદાન આપી શકો છો.

Facebook Twitter Instagram Linkedin Youtube