પથરીનો ઉપચાર – કારણો અને પ્રકારો જાણીએ

પથરીનો ઉપચાર – કારણો અને પ્રકારો જાણીએ

પથરી અથવા મૂત્રાશ્મરી શું છે?

કિડની અથવા પેશાબની નળીમાં સખત અને વધુ પડતા ખનિજ એકત્ર થવાથી પથરી થાય છે. તે પેશાબની નળીઓમાં થતાં ચેપ (યુટીઆઈ) થી ભિન્ન છે. કિડનીનો દુખાવો ખૂબ વિક્ષેપક હોઈ શકે છે અને નિયમિત દિનચર્યા કરતી વખતે પણ બેચેની પેદા કરી શકે છે.

પથારીનો પ્રકાર કારણ સાથે સીધો સંબંધ ધરાવે છે:

  • પેશાબની નળીના વિસ્તારનો ચેપ-યુટીઆઈ (કેલ્શિયમ પથરી)
  • પેશાબ આવવા છતાં તેને રોકવો / ધ્યાન ન આપવું / નિર્જલીકરણ/ આનુવંશિક પરિબળો (યુરિક એસિડ પથરી)
  • વારસાગત વિકાર સિસ્ટીન્યુરિયા (સિસ્ટિન પથરી)
  • મેદસ્વિતા/ દવાઓ / બિનસ્વાસ્થ્યપ્રદ જીવનશૈલીની પસંદગી
  • કૌટુંબિક ઇતિહાસ અને આનુવંશિક વલણ, થાઇરોઇડને લગતી સમસ્યા

પથરી કેવી રીતે થાય છે?

જ્યારે કેલ્શિયમ, ઓક્ઝેલેટ અને યુરિક એસિડ જેવા સ્ફટિક સ્વરૂપમાં બનેલા પદાર્થોની માત્રા પેશાબમાંનું પ્રવાહી ઓગાળી શકે તેના કરતાં વધુ હોય ત્યારે આ ક્ષાર એકત્ર થઈ પથરીનું સર્જન કરે છે. પેશાબમાં સ્ફટિકના રોકથામની કોઈ પધ્ધતિ હોતી નથી અને આ સ્ફટિક એકબીજાને ચીપકી જાય છે. પથરી કદમાં અલગ હોય છે અને અંદર ફરતી હોવાથી તીવ્ર પીડા પેદા કરે છે.

નાની પથરી શરીરમાંથી આપમેળે બહાર નીકળી શકે છે. કદમાં મોટી પથરીને શરીરમાંથી બહાર કાઢવા માટે તેને પહેલા તોડીને કદમાં નાની બનાવી પડે છે અથવા શસ્ત્રક્રિયા દ્વારા બહાર કાઢવી પડે છે. પેશાબની નળીમાં અટવાયેલી પથરીને કારણે અને કિડનીમાં પેશાબના દબાણને કારણે કિડનીનો દુખાવો વધે છે.

પથરીની સારવાર માટે કઈ સામાન્ય પદ્ધતિઓ અનુસરવામાં આવે છે?

  • ચિકિત્સક / કિડની નિષ્ણાતની મુલાકાત લેવી: એકવાર દુખાવો અનુભવાય તરત તેને ગંભીર બનતા અટકાવવા માટે ડોક્ટરનો સંપર્ક કરવામાં આવે છે. ડોકટરો સોનોગ્રાફીની ભલામણ કરશે અને દવાઓ અથવા ખરાબ પરિસ્થિતિમાં પથરી દૂર કરવાની શસ્ત્રક્રિયા સૂચવશે. ડોકટરો ફક્ત બાહ્ય શરીર તરફ ધ્યાન આપે છે અને કિડનીની પથરીના લક્ષણો અને પ્રતિક્રિયાઓને સંબોધિત કરે છે. આ ઉપાયો બરાબર ઇલાજ કરી શકતા નથી અથવા કામચલાઉ ઉપચાર કરી શકે છે. એવી ઘણી સંભાવના છે કે આ સ્થિતિ ગમે ત્યારે ફરી ઊભી થાય. તબીબી વિજ્ઞાન કાયમી ઇલાજ માટેની કોઈ ખાતરી આપતું નથી.
  • પથરી માટે કુદરતી ઉપાયો : શરીરમાં પાણી જળવાઈ રહે તે માટે નારિયેળ પાણી / જવના પાણીનો ઉપયોગ, શરીરનું શુધ્ધિકારણ(બીનઝેરીકરણ), મીઠા અને ખાંડનો ઓછો વપરાશ, આંબળા ખાવાં, ટામેટાંનો ઉપયોગ ટાળવો વગેરે. શું તમને લાગે છે કે આ બધા ઘરેલુ ઉપાયોથી પથરીનો ઈલાજ થઈ શકે છે? ના, તે એટલું સરળ નથી.

શું પથરીનો કોઈ કાયમી ઈલાજ છે?

સંપૂર્ણ ઉપચાર માટે અને તે ફરી ન થાય તે માટે આપણે ફક્ત શરીરની જ સારવાર ન કરતાં આપણે આપણી આસપાસનાં સ્થળો જેમકે ઘર / કાર્યસ્થળ તેમજ વૈશ્વિક ઉર્જાની પણ કાળજી લેવી પડશે.

જ્યારે આ ત્રણેય એટલે કે આપણું શરીર, આપણી આસપાસના સ્થાન અને વૈશ્વિક ઉર્જા એક બને ત્યારબાદ 9 થી 180 દિવસની અંદર, તમારા સ્વાસ્થ્યમાં સુધારો શરૂ થશે. સંપૂર્ણ સ્વાસ્થ્ય પ્રાપ્તિનો મહત્તમ સમય 180 દિવસ છે.

માનવગુરુની ફિલસૂફી વૈજ્ઞાનિક રીતે કેવી રીતે કાર્ય કરે છે?

  • માનવ શરીરમાં ઉત્પન્ન થતી ઉર્જાનું પોતાનું કંપન હોય છે
  • જ્યાં તેઓ રહે છે / કાર્ય કરે છે તે સ્થાનની પોતાની ઉર્જા અને તેની કંપન છે
  • તેવી જ રીતે, વૈશ્વિક ઉર્જાની પણ તેની પોતાની કંપન છે.

જ્યારે વ્યક્તિ, તે જ્યાં રહે છે / કાર્ય કરે છે ત્યાંની સંબંધિત કંપનીય તરંગ દ્વારા વૈશ્વિક ઉર્જા સાથે જોડાય; પછી વૈશ્વિક ઉર્જા આપમેળે શરીરને મળે છે.
વૈશ્વિક ઉર્જા પોષકની જેમ કાર્ય કરે છે અને મન અને શરીર પર નિયંત્રણ રાખે છે. એકવાર આવું થાય પછી, જીવનમાં બદલાવ આવે છે અને 9 થી 180 દિવસની અંદર તમે તમારી પીડાના સ્તરમાં સકારાત્મક ફેરફારોનો અનુભવ કરવાનું પ્રારંભ કરશો.

સારાંશ: તમે એકવાર વૈશ્વિક ઉર્જા સાથે જોડાવાનો પ્રયત્ન કેમ નથી કરતા. માનવગુરુના સિક્રેટ ઓફ લાઇફના માર્ગદર્શનથી માત્ર 9 થી 180 માં પથરીની સમસ્યામાં સકારાત્મક ફેરફારોનો અનુભવ કેમ નથી કરતા? જ્યારે તમે માનવગુરુના માર્ગદર્શનનો તમારા જીવનમાં અમલ કરો છો, ત્યારે શરૂઆતમાં તમારે તબીબી સારવાર બંધ કરવાની જરૂર નથી. તમે નિયમિત પ્રગતિ જોશો અને તબીબી અહેવાલો સુધારાને માન્ય કરશે.

આગામી 180 દિવસની અંદર, અહેવાલો સામાન્ય આવશે અને તમારી બધી દવાઓ બંધ કરવા ડોક્ટરની સલાહ લઈ શકો છો. માનવગુરુના માર્ગદર્શનને અનુસરીને શિસ્તબદ્ધ રહેવાથી તમે કિડનીના શ્રેષ્ઠ આરોગ્યને જાળવી શકો છો.

માનવગુરુ

માનવગુરુ

તેમના દિવ્ય જ્ઞાનનાં માધ્યમથી લાખો પરિવારોનાં જીવનમાં 9 થી 180 દિવસની અંદર જીવનમાં બદલાવ લાવ્યા.

સંપર્ક માહિતી