મેદસ્વીતા પાછળનું સત્ય

મેદસ્વીતા પાછળનું સત્ય

ચરબી (ફેટ) એ એક એવો શબ્દ છે જે આખા શરીર સાથે સંકળાયેલો છે. આપણા શરીરમાં વિવિધ પ્રકારની ચરબી હોય છે. અમુક પ્રકારની ચરબી આપણા સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પેદા કરે છે અને તેનાથી શરીરમાં વિવિધ રોગ થવાની શક્યતા વધી જાય છે જ્યારે કેટલાક પ્રકારની ચરબી સારા સ્વાસ્થ્ય જાળવવા માટે જરૂરી હોય છે.

મુખ્ય બે પ્રકારની ચરબી હોય છે. સફેદ અને બ્રાઉન.
તે આવશ્યક અને ત્વચાની નીચે અથવા આંતરડાની ચરબી તરીકે સંગ્રહિત થાય છે.

સફેદ ચરબી –  સફેદ કોષો ત્વચાની નીચે અથવા પેટ, હાથ, જાંઘ અને નિતંબના અંગોની આસપાસ સંગ્રહિત થાય છે. આ ચરબીવાળા કોષો પછીના ઉપયોગ માટે શરીરની ઉર્જા સંગ્રહિત કરવાની રીત છે. એસ્ટ્રોજન, ઇન્સ્યુલિન, તાણ હોર્મોન અને લેપ્ટિન જેવા હોર્મોન્સના કાર્યમાં સફેદ ચરબીવાળા કોષો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. સારા સ્વાસ્થ્ય માટે સફેદ ચરબી જરૂરી છે. જો તે શરીરમાં તેમની સામાન્ય ટકાવારી કરતા વધી જાય તો તે હાનિકારક છે. સામાન્ય રીતે, પુરુષો અને સ્ત્રીઓમાં ચરબીની સામાન્ય ટકાવારી નીચે મુજબ છે:

પુરુષો માટે – 14 થી 24% અને
મહિલાઓ માટે – 21 થી 31%

જો શરીરની ચરબી દર્શાવેલી સીમા કરતા વધારે હોય, તો તેને કારણે તમને કેટલીક આરોગ્ય સમસ્યાઓ સર્જાઈ શકે છે જેમકે,
1. કિડની
2. યકૃત
3. કેન્સર
4. સ્ટ્રોક/ હાઇ બ્લડ પ્રેશર
5. ટાઈપ II ડાયાબિટીસ
6. ગર્ભાવસ્થાની ગુચવણો
7. હાઈ બ્લડ પ્રેશર
8. આંતરસ્ત્રાવીય અસંતુલન વગેરે

બ્રાઉન ફેટ– આ એક પ્રકારની ચરબી છે જે મુખ્યત્વે બાળકોમાં અને પુખ્ત વયના લોકોમાં સામાન્ય રીતે ગળા અને ખભામાં પણ ઓછી માત્રામાં જોવા મળે છે. આ પ્રકારની ચરબી ફેટી એસિડ્સને બાળી દે છે અને તમને ગરમ રાખે છે. જો શરીરમાં આમાંની કોઈપણ જૈવિક પ્રક્રિયાઓમાં અસંતુલન હોય તો તે ક્યારેક વધારે વજન અથવા મેદસ્વીપણા તરફ દોરી જાય છે.

વર્ષ 2000 થી માનવગુરુ મેદસ્વીતા અથવા વધુ વજનથી પીડાતા લાખો લોકોની સારવાર કરી ચૂક્યા છે. તેઓએ ફક્ત 9 થી 180 દિવસમાં 20 થી 40 કિગ્રા વજન અને તેથી પણ વધુ વજન ઘટાડ્યું છે.

આવું જ એક ઉદાહરણ બેંગ્લોરના પ્રખ્યાત કન્નડ અભિનેતા જગ્ગેશ અને તેમના પુત્રનું છે. માનવગુરુએ વ્યક્તિગત રૂપે તેમના ઘરની મુલાકાત લીધી અને ઘરના બધા રૂમ જોયા અને જ્યારે તેમણે જગ્ગેશના બેડરૂમમાં નિરીક્ષણ કર્યું ત્યારે તેમણે ત્યાં તેમના વધુ વજનના કારણો સ્પષ્ટપણે જણાઈ આવ્યા. મૂળ કારણ એ હતું કે, બેડરૂમના પ્રવેશદ્વારને કપડાંનું કબાટ અવરોધી રહ્યું હતું. તે સમયે તેનું વજન 95 કિલો હતું. માનવગુરુએ તેમને કેટલાક સૂચનો આપ્યા અને તેઓએ સતત તેનું પાલન કરતા તેમણે અકલ્પનીય તફાવત અનુભવવાનું શરૂ કર્યું અને તેનું વજન 75 કિલોગ્રામ સુધી નીચે આવી ગયું.

જગ્ગેશનો પુત્ર પણ આ જ સમસ્યાથી પીડાતો હતો અને તે સમયે તેનું વજન લગભગ 120 કિલો હતું. પુત્રના શયનખંડની મુલાકાત લેતા, માનવગુરુને જાણ થઈ કે, તેના બેડરૂમમાં ઉર્જા પ્રવાહ નથી. તેનો પલંગ એક ખૂણામાં હતો. આનાથી વૈશ્વિક ઉર્જાના પ્રવાહમાં અવરોધ ઉભો થતો હતો. જે કોઈ પણ તે પથારીમાં સૂઈ જાય તેના વજનમાં નિશ્ચિતપણે વધારો થઈ જશે.

માનવગુરુએ તેમને કેટલાક સૂચનો આપ્યા, જેમાં તેના પલંગની સ્થિતિમાં પરિવર્તન કરવાનું સૂચન પણ હતું. તેનો પલંગ ખૂણામાં ન મૂકવામાં આવે અને પલંગની દિશા પણ સિક્રેટ ઓફ લાઈફની દિશામાં હોવી જોઈએ. આ ફેરફારો કરવાથી તેમના બેડરૂમમાં વૈશ્વિક ઉર્જાનો પ્રવાહ સતત અને યોગ્ય પ્રમાણમાં થયો હતો. ત્યારબાદ 9 થી 180 દિવસમાં તેમણે અનુભવ્યું કે તેનું વજન ઓછું થઈ રહ્યું છે અને અંતે તે 80 કિલોગ્રામ પહોંચી ગયું.

તમે તમારા મિત્રો અથવા સંબંધીઓના ઘરને પણ ચકાસી શકો છો. જો તેમનો પલંગ ખૂણામાં મૂકવામાં આવ્યો છે, અથવા બેડરૂમનો પ્રવેશ કપડાનું કબાટ અવરોધતું હશે તો અથવા જો કુટુંબના સભ્યો તેમના સિક્રેટ ઓફ લાઈફ, દિશામાં સૂતા નથી, તો તે ઘરના કુટુંબના સભ્યો મેદસ્વીપણા અથવા વધુ વજનનો સામનો કરતાં હશે.

જો તમે તમારું વજન અથવા મેદસ્વીતા ઘટાડવા માંગતા હો, તો માત્ર બેડરૂમમાં જ કાળજી લેવી પૂરતી નહીં રહે. વર્ષ 2000 માં માનવગુરુએ અનોખી ફિલસૂફી `સિક્રેટ ઓફ લાઈફ’ બનાવી જે ઘર / કાર્યસ્થળ દ્વારા વૈશ્વિક ઉર્જા સાથે જોડાણ કરીને સ્વસ્થ જીવનનો માર્ગ દર્શાવે છે. આપણે આપણો મોટાભાગનો સમય આપણા ઘર / કાર્યસ્થળમાં વિતાવીએ છીએ. 24 કલાકમાંથી, આપણે આ બંને સ્થળોએ આશરે 20 કલાક પસાર કરીએ છીએ.

આપણે માનવગુરુની અનોખી ફિલસૂફી, ‘સિક્રેટ ઓફ લાઈફ ’ અમલમાં મૂકીને આ બંને જગ્યાએ અથવા કોઈ એક જગ્યાએ વૈશ્વિક ઉર્જા સાથે જોડાઈ શકીએ છીએ.

આપણે આપણા શરીરને એક કાર્યાત્મક એકમ, આપણી આસપાસને અન્ય કાર્યકારી એકમ(યુનિટ) અને બ્રહ્માંડ એકદમ અલગ એકમ તરીકે માનીએ છીએ. જ્યાં સુધી આ ત્રણ સ્વતંત્ર એકમો વચ્ચે સુમેળ ન થાય ત્યાં સુધી, તેઓ એકની જેમ કામ કરી શકતા નથી. આથી, તે વૈશ્વિક ઉર્જાથી વિમુખ રહેશે.

કુટુંબના પ્રત્યેક સભ્યના શરીરમાં ઉત્પન્ન થતી ઉર્જાની પોતાની કંપનીય તરંગ હોય છે. અને તે જ્યાં રહે છે તે સ્થળની પણ પોતાની કંપનીય તરંગ હોય છે. વૈશ્વિક ઉર્જાની પણ તેની પોતાની કંપનીય તરંગ છે. જ્યારે કુટુંબના સભ્યો અને તે સ્થાન જ્યાં તેઓ રહે છે તે સંબંધિત તરંગ દ્વારા વૈશ્વિક ઉર્જા સાથે જોડાય ત્યારે આપમેળે શરીરને જ્યારે આવશ્યક હોય ત્યારે વૈશ્વિક ઉર્જા પૂરી પાડે છે.

જ્યારે તમે માનવ ગુરુનું `સિક્રેટ ઓફ લાઈફ’ અનુસરો છો ત્યારે 9 થી 180 દિવસમાં તમારું વજન ઘટવાનું શરૂ થશે અને અને તેને લગતી કોઈ બીમારી હશે તો તેમાથી પણ મુક્ત થઈ જશો

આથી એમ કહી શકાય કે, વૈશ્વિક ઉર્જા આવશ્યકતા પ્રમાણે યોગ્ય પોષણ જાળવે છે. તે દવા,પરેજી અથવા કસરતની કોઈ જરૂરિયાત વિના આપમેળે શરીરમાં સંતુલન જાળવી રાખે છે.

તમારું સારું સ્વાસ્થ્ય એ તમારી પસંદગી છે

માનવગુરુ

માનવગુરુ

તેમના દિવ્ય જ્ઞાનનાં માધ્યમથી લાખો પરિવારોનાં જીવનમાં 9 થી 180 દિવસની અંદર જીવનમાં બદલાવ લાવ્યા.

સંપર્ક માહિતી