બ્લડ પ્રેશર શું છે?
બ્લડ પ્રેશરએ હૃદય દ્વારા લોહીને પંપ કરી શરીરને પહોચાડવા માટે ઉપયોગમાં લેવાતા બળનું માપ છે. તે રક્ત પ્રવાહનાં પ્રતિકારની માત્રાનું માપ પણ છે. હાઈ બ્લડ પ્રેશર અથવા હાયપરટેન્શન ત્યારે થાય છે જ્યારે તમારું બ્લડ પ્રેશર બિનઆરોગ્યપ્રદ સ્તરે વધે છે.
હાયપરટેન્શન એક એવો રોગ છે જેમાં, પ્રારંભિક તબક્કામાં તેનાં લક્ષણો દેખાતા નથી. હાયપરટેન્શનનું તાત્કાલિક નિયંત્રણ મહત્વનું છે કારણ કે તેનું ઉચ્ચ અથવા નીચું સ્તર વ્યક્તિનાં સ્વાસ્થયને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે અને સ્ટ્રોક, ચેતાતંત્ર, આંખો, કિડની અને અન્ય અવયવોને નુકસાન તેમજ હૃદયની સમસ્યાઓ તરફ દોરી શકે છે.
બ્લડ પ્રેશરનાં પ્રકારો:
- પ્રાથમિક હાયપરટેન્શન
- ગૌણ હાયપરટેન્શન
આ માપ બે રીડિંગનું સંયોજન છે: એક તો જ્યારે હૃદય આરામ કરે છે ત્યારે હૃદયનાં બે ધબકારા વચ્ચે (ડાયસ્ટોલિક) અને બીજું (સિસ્ટોલિક) જ્યારે હૃદય ખરેખર લોહીને બહાર ફેકે ત્યારે.
હાઈ બ્લડ પ્રેશરથી કયાં કોષ પ્રભાવિત થાય છે ?
તે સ્પષ્ટ છે કે હાઈ બ્લડ પ્રેશરમાં, સ્થૂળતા અને મીઠાની સંવેદનશીલતાને કારણે, કોષનો મૃત્યુ દર વધે છે. સરળ સ્નાયુ કોષો અને એન્ડોથેલિયલ કોશિકાઓ જેમાં રક્ત વાહિનીઓનો સમાવેશ થાય છે તે સૌથી પહેલા નાશ પામે છે.
હાઈ બીપીનાં ચિહ્નો અથવા ગંભીર હાયપરટેન્શન લક્ષણો:
- માથાનો દુખાવો/ ચક્કર
- શ્વાસની તકલીફ/ છાતીમાં દુખાવો
- નાકમાંથી લોહી નીકળવું.
- સુસ્તી
માનવગુરુ અનુસાર, લોકો વૈશ્વિક ઉર્જા સાથે યોગ્યરીતે સંપર્કમાં નહીં રહેવાથી તેઓ જીવનમાં સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરે છે. પછી ભલે તે હંમેશા તેનાથી ઘેરાયેલા કેમ ન રહેતા હોય.
શું હાઇ/ લો બ્લડ પ્રેશરનો કોઈ કાયમી ઈલાજ શક્ય છે?
હા, ચોક્કસ શક્ય છે ! જ્યારે વ્યક્તિ વૈશ્વિક ઉર્જાનાં સંપર્કમાં આવે, ત્યારે હાઇ બ્લડ પ્રેશરની સમસ્યા સહેલાઈથી દૂર થઈ શકે છે.
વૈશ્વિક ઉર્જા શું છે?
બધા ધાર્મિક ગ્રંથમાં ભગવાનનો ઉલ્લેખ છે. તેઓ એક છે જેમનું ન તો સર્જન થઈ શકે છે ન નાશ થઈ શકે છે. તેઓ જન્મ મૃત્યુથી પર છે. ભગવાન સર્વોપરી છે. તેઓ વિશ્વમાં સર્વત્ર છે પણ આપણે તેમને જોઈ શક્તા નથી.
આ બ્રહ્માંડમાં એક અનન્ય ઉર્જા છે જેને આપણે વૈશ્વિક ઉર્જા કહીએ છીએ. વૈશ્વિક ઉર્જા બ્રહ્માંડમાં સર્વત્ર છે પરંતુ જોઇ શકાતી નથી.
ભગવાન અને વૈશ્વિક ઉર્જા બંનેની લાક્ષણિકતાઓ સમાન છે. તો પછી આપણે ભગવાનને વૈશ્વિક ઉર્જા શા માટે ના કહીએ.
વૈશ્વિક ઉર્જા એક જીવન શક્તિ છે જે હંમેશા આપણી આસપાસ હોય છે. વૈશ્વિક ઉર્જાને આપણે વિવિધ નામ જેમ કે ‘વિશ્વશક્તિ’, ‘પ્રાણશક્તિ’, અથવા કોસ્મિક એનર્જી વગેરે નામથી ઓળખીએ છીએ.
આપણે વૈશ્વિક ઉર્જા સાથે ક્યાં સંપર્કમાં આવી શકીએ?
વૈશ્વિક ઉર્જા, સાથે સંપર્ક સાધવા માટે, મંદિર, મસ્જિદ, ચર્ચ અથવા અન્ય કોઈ ધાર્મિક સ્થળે જવું જરૂરી નથી. આપણે કયા સ્થળે મહત્તમ સમય પસાર કરીએ છીએ તે મહત્વનુ છે.
આપણે દિવસનાં 10 થી 12 કલાક ઘરે અને 8 થી 10 કલાક કાર્યસ્થળે પસાર કરીએ છીએ. તેનો અર્થ એ કે દિવસનાં 24 કલાકમાંથી, આપણે આ બંને સ્થાને એટલે કે આપણાં ઘર અને કાર્યસ્થળે 20 થી 22 કલાક પસાર કરીએ છીએ. આથી આ બે સ્થળોએ આપણે વૈશ્વિક ઉર્જા સાથે સંપર્ક સાધી શકીએ છીએ.
આપણે વૈશ્વિક ઉર્જા સાથે સંપર્ક કેવીરીતે સંપર્કમાં આવી શકીએ?
માનવગુરુનું અનન્ય સરલ વાસ્તુ માર્ગદર્શન તમને અને તમારા પરિવારનાં તમામ સભ્યોને વૈશ્વિક ઉર્જા સાથે સંપર્ક સાધવા માટે મદદ કરશે.
વર્ષ 2000 થી લાખો પરિવારો આનંદમય જીવન અથવા સુખી જીવન જીવી રહ્યા છે.
શું તેના માટે કોઈ વૈજ્ઞાનિક સ્પષ્ટિકરણ છે?
વૈશ્વિક ઉર્જાની એક અનન્ય કંપન તરંગ છે. નંબર ‘9’ એ વૈશ્વિક ઉર્જાની અનન્ય ઉચ્ચતર કંપન તરંગ છે. દરેક વ્યક્તિમાં ઉર્જા સાથે કંપન તરંગ હોય છે. જ્યાં વ્યક્તિ રહે છે અથવા કામ કરે છે તેની પણ ઉર્જા સાથે અમુક અંશે કંપન તરંગ હોય છે.
જ્યારે વ્યક્તિની અને તેમના ઘર અથવા કાર્યસ્થળની કંપન તરંગો વૈશ્વિક ઉર્જાની કંપન તરંગ (એટલે કે ‘9’) નાં સંપર્કમાં આવે ત્યારબાદ તુરંત જ વૈશ્વિક ઉર્જાનું વ્યક્તિનાં શરીર અને સ્થળે વહન થાય છે. તેના પરિણામે, જ્યારે જરૂરી હોય ત્યારે શરીરનાં કરોડો કોષોને વૈશ્વિક ઉર્જા મળી રહે છે.
બીજા શબ્દોમાં કહીએ તો, જ્યારે વૈશ્વિક ઉર્જાનું વ્યક્તિનાં શરીરમાં વહન થાય છે, ત્યારે વૈશ્વિક ઉર્જા શરીરનાં કરોડો કોષોને અને અવયવોને મળી રહે છે અને આ વૈશ્વિક ઉર્જા કોષો અને અવયવોને વધુ શક્તિશાળી અને સક્રિય બનવામાં મદદ કરે છે.
પરિણામે વ્યક્તિ 9 થી 180 દિવસમાં શારીરિક, માનસિક, આર્થિક, સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે સકારાત્મક ફેરફારો અનુભવવાનું શરૂ કરે છે.
એકવાર, વ્યક્તિ વૈશ્વિક ઉર્જા સાથે સંપર્કમાં આવે પછી વૈશ્વિક ઉર્જા સકારાત્મક પરિણામો આપવાનું શરૂ કરતાં,
- બ્લડ પ્રેશરનું સ્તર સામાન્ય થાય છે અને રિપોર્ટ પણ તે જ સૂચવે છે.
- વ્યક્તિનું એકંદર સ્વાસ્થ્ય થોડા મહિનાઓમાં સુધરે છે અને વધુ ગંભીર લક્ષણો રહેશે નહીં.
- બિમારી દૂર થતાં પરિવારમાં સુખ રહેશે.

તેમનાં અનન્ય સરળ વાસ્તુ જ્ઞાનનાં માધ્યમથી લાખો પરિવારોનાં જીવનમાં બદલાવ લાવ્યા.