હતાશાનાં લક્ષણો, કારણો અને ઈલાજ

હતાશાનાં લક્ષણો, કારણો અને ઈલાજ

હતાશા શું છે?

હતાશાએ વિશ્વભરમાં સૌથી સામાન્ય માનસિક સમસ્યા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનાં અહેવાલ અનુસાર, વિશ્વમાં લગભગ 30 કરોડ લોકો હતાશાથી પીડાય છે.
હતાશા રોગની ભાવનાત્મક અને શારીરિક અસરોને લીધે વ્યક્તિની અસરકારક રીતે કાર્ય કરવાની ક્ષમતામાં ઘટાડો કરે છે. કેટલાંક હતાશાનાં લક્ષણો નીચે પ્રમાણે છે:

 • અપાર દુ:ખ અને નિરાશાની ભાવના
 • નબળાઇ, ભૂખ અને ઊંઘની રીતમાં બદલાવ
 • સામાજિક એકલતા અને રોજીંદી પ્રવૃત્તિઓમાંથી રસ ગુમાવવો
 • વિચારશક્તિમાં, નિર્ણય લેવામાં અને ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી
 • સતત ગભરાટ અને ચીડિયાપણું
 • ગંભીર કેસોમાં મૃત્યુ અથવા આત્મહત્યાનાં વિચારો

હતાશાનાં નિદાન માટે, વ્યક્તિને ઉપર દર્શાવેલા લક્ષણોમાંથી ઓછામાં ઓછા પાંચ લક્ષણોનો અનુભવ થવો જ જોઇએ. જ્યારે તે લક્ષણો બે અઠવાડિયા કે તેથી વધુ સમય સુધી રહે અને વ્યક્તિની વર્તમાન અને પહેલાની પ્રવૃત્તિનાં સ્તરમાં નોંધપાત્ર ફેરફાર થાય, ત્યારે વ્યક્તિને હતાશા છે તેમ કહી શકાય.
સંશોધનકારો મગજમાં સેરોટોનિનનાં અપૂરતા સ્તરને હતાશા સાથે સાંકળે છે. હતાશાની માત્રા હળવાથી ગંભીર હોય શકે છે જેને તેની પ્રતિક્રિયાના આધારે વર્ગીકૃત કરી શકાય છે.

આનુવંશિકતા, અત્યાચાર, પ્રિયજનને ગુમાવવું અને જીવનમાં નિષ્ફળતા એ હતાશાનાં કેટલાંક જાણીતા કારણો છે. દરેક વ્યક્તિએ લક્ષણો બદલાતા હોવાથી, આ રોગની સારવાર પધ્ધતિ પણ બદલાય છે. પુરુષો કરતાં મહિલાઓ હતાશાનો શિકાર વધુ પ્રમાણમાં થાય છે અને બાળપણમાં હતાશાનાં કેસો પણ વધી રહ્યા છે.

આ રોગની ગંભીરતાને ધ્યાનમાં લઈ દરેક કિસ્સામાં સારવારમાં તફાવત હોઈ શકે છે. હતાશાનાં કેટલાક સ્વરૂપો નીચે જણાવેલ છે:

 1. ક્રોનિક ડિપ્રેસન (ડિસ્થાઈમિયા)
 2. બાયપોલર ડિપ્રેશન (મેનિક ડિપ્રેશન)
 3. માનસિક હતાશા
 4. પૂર્વ-પ્રસૂતિ અને પ્રસૂતિ પછીની હતાશા વગેરે

હતાશા, દુ:ખ અને ઉદાસી એ એવા શબ્દો છે જે ઘણીવાર એકબીજાને બદલે બોલાય છે પરંતુ તેમાં સ્પષ્ટ તફાવત છે.
ઉદાસી અસ્વસ્થતાની થોડા સમય રહેતી લાગણી છે – પરીક્ષામાં ઓછા ગુણ, પરીક્ષા પાસ ન કરી શકવી વગેરે.
દુ:ખનો સીધો સંબંધ કશુંક ગુમાવવા સાથે છે. – માતાપિતા કે પાલતું પ્રાણી કે પક્ષીનું મૃત્યુ વગેરે. હતાશા પરિસ્થિતિ દ્વારા ઉભી થઈ શકે છે અને તે લાંબા સમય સુધી રહે છે – છૂટાછેડા, પ્રેમ સંબંધ તૂટી જવો વગેરે.
સતત ઉદાસી અને દુ:ખ સમય જતાં હતાશામાં ફેરવાઇ શકે છે.
હતાશા દવા અને દવા વગર અન્ય સારવાર દ્વારા દૂર કરી શકાય છે.

હતાશાની મગજ ઉપર શું અસર થાય છે?

હતાશા મગજનાં શારીરિક બંધારણને નુકસાન પહોંચાડે છે. જેમાં મગજમાં સોજો, ઓક્સિજનમાં ઘટાડો, મગજનું સંકોચન જેવા ફેરફારો થાય છે.

માનવગુરુ અનુસાર, જ્યારે વ્યક્તિનો વૈશ્વિક ઉર્જા સાથેનો સંપર્ક તૂટી જાય છે ત્યારે તેઓ હતાશા જેવી સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરે છે, પછી ભલે તે હંમેશાં તેનાથી ઘેરાયેલો કેમ ન રહેતો હોય.

શું હતાશાનો કાયમી ધોરણે ઇલાજ શક્ય છે?

હા, તે ચોક્કસપણે શક્ય છે! જ્યારે વ્યક્તિ વૈશ્વિક ઉર્જાનાં સંપર્કમાં આવે, ત્યારે હતાશા જેવી સમસ્યાઓ સરળતાથી દૂર થઈ જાય છે.

વૈશ્વિક ઉર્જા શું છે?

બધા ધાર્મિક ગ્રંથમાં ભગવાનનો ઉલ્લેખ છે. તેઓ એકમાત્ર છે જેમનું ન તો સર્જન થઈ શકે છે ન નાશ થઈ શકે છે. તે સર્વોપરી છે. ભગવાન બ્રહ્માંડમાં દરેક જગ્યાએ છે પરંતુ જોઈ શકાતા નથી.

આ બ્રહ્માંડમાં એક અનન્ય ઉર્જા છે જેને આપણે વૈશ્વિક ઉર્જા કહીએ છીએ. વૈશ્વિક ઉર્જા બ્રહ્માંડમાં સર્વત્ર છે પરંતુ જોઇ શકાતી નથી. વૈશ્વિક ઉર્જા ન તો બનાવી શકાય છે ન તો નષ્ટ થઈ શકે છે. ભગવાન અને વૈશ્વિક ઉર્જા બંનેની લાક્ષણિકતાઓ સમાન છે. તો પછી આપણે ભગવાનને વૈશ્વિક ઉર્જા શા માટે ના કહીએ.

વૈશ્વિક ઉર્જા એક જીવન શક્તિ છે જે હમેશાં આપણી આસપાસ હોય છે. વૈશ્વિક ઉર્જાને આપણે વિવિધ નામ જેમ કે ‘વિશ્વશક્તિ’, ‘પ્રાણશક્તિ’, અથવા કોસ્મિક એનર્જી વગેરે નામથી ઓળખીએ છીએ.

આપણે વૈશ્વિક ઉર્જા સાથે ક્યાં સંપર્ક સાધી શકીએ?

બધા ધાર્મિક ગ્રંથમાં ભગવાનનો ઉલ્લેખ છે. તેઓ એક છે જેમનું ન તો સર્જન થઈ શકે છે ન નાશ થઈ શકે છે. તેઓ જન્મ મૃત્યુથી પર છે. ભગવાન સર્વોપરી છે. તેઓ વિશ્વમાં સર્વત્ર છે પણ આપણે તેમને જોઈ શક્તા નથી.

આ બ્રહ્માંડમાં એક અનન્ય ઉર્જા છે જેને આપણે વૈશ્વિક ઉર્જા કહીએ છીએ. વૈશ્વિક ઉર્જા બ્રહ્માંડમાં સર્વત્ર છે પરંતુ જોઇ શકાતી નથી.

ભગવાન અને વૈશ્વિક ઉર્જા બંનેની લાક્ષણિકતાઓ સમાન છે. તો પછી આપણે ભગવાનને વૈશ્વિક ઉર્જા શા માટે ના કહીએ.

વૈશ્વિક ઉર્જા એક જીવન શક્તિ છે જે હંમેશા આપણી આસપાસ હોય છે. વૈશ્વિક ઉર્જાને આપણે વિવિધ નામ જેમ કે ‘વિશ્વશક્તિ’, ‘પ્રાણશક્તિ’, અથવા કોસ્મિક એનર્જી વગેરે નામથી ઓળખીએ છીએ.

આપણે વૈશ્વિક ઉર્જા સાથે સંપર્ક કેવીરીતે સંપર્કમાં આવી શકીએ?

માનવગુરુનું અનન્ય સરલ વાસ્તુ માર્ગદર્શનનાં તમને અને તમારા પરિવારનાં તમામ સભ્યોને વૈશ્વિક ઉર્જા સાથે સંપર્ક સાધવા માટે મદદ કરશે.

વર્ષ 2000 થી લાખો પરિવારો આનંદમય જીવન અથવા સુખી જીવન જીવી રહ્યા છે.

શું તેના માટે કોઈ વૈજ્ઞાનિક સ્પષ્ટિકરણ છે?

વૈશ્વિક ઉર્જાની એક અનન્ય કંપન તરંગ છે. નંબર ‘9’ એ વૈશ્વિક ઉર્જાની અનન્ય ઉચ્ચતર કંપન તરંગ છે. દરેક વ્યક્તિમાં ઉર્જા સાથે કંપન તરંગ હોય છે. જ્યાં વ્યક્તિ રહે છે અથવા કામ કરે છે તેની પણ ઉર્જા સાથે અમુક અંશે કંપન તરંગ હોય છે.

જ્યારે વ્યક્તિની અને તેમના ઘર અથવા કાર્યસ્થળની કંપન તરંગો વૈશ્વિક ઉર્જાની કંપન તરંગ (એટલે કે ‘9’) નાં સંપર્કમાં આવે ત્યારબાદ તુરંત જ વૈશ્વિક ઉર્જાનું વ્યક્તિનાં શરીર અને સ્થળે વહન થાય છે. તેના પરિણામે, જ્યારે જરૂરી હોય ત્યારે શરીરનાં કરોડો કોષોને વૈશ્વિક ઉર્જા મળી રહે છે.

બીજા શબ્દોમાં કહીએ તો, જ્યારે વૈશ્વિક ઉર્જાનું વ્યક્તિનાં શરીરમાં વહન થાય છે, ત્યારે વૈશ્વિક ઉર્જા શરીરનાં કરોડો કોષોને અને અવયવોને મળી રહે છે અને આ વૈશ્વિક ઉર્જા કોષો અને અવયવોને વધુ શક્તિશાળી અને સક્રિય બનવામાં મદદ કરે છે.

પરિણામે વ્યક્તિ 9 થી 180 દિવસમાં શારીરિક, માનસિક, આર્થિક, સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે સકારાત્મક ફેરફારો અનુભવવાનું શરૂ કરે છે.

વૈશ્વિક ઉર્જા રોગપ્રતિકારક કોષોને પહોચે છે. તે સેરોટોનિન ઉત્પન્ન કરવામાં ન્યુરોન્સને મદદ કરે છે અને મગજમાં ઓક્સિજનના સરળ પ્રવાહમાં પણ મદદ કરે છે. પછી આવતા 9 થી 180 દિવસમાં સકારાત્મક ફેરફારો અનુભવી શકાય છે.

આમાંના કેટલાક ફેરફાર આ પ્રમાણે છે:

 1. તમે વાતચીત અને સામાજિક ક્ષેત્રે આદાન પ્રદાન વધુ સારીરીતે કરી શકશો
 2. તમે અસ્વસ્થતા અને હતાશામાંથી સંપૂર્ણપણે બહાર આવશો.
 3. તમારું એકંદર આરોગ્ય સુધરવાનું શરૂ થાય છે
 4. તમે સામાન્ય કામ અને રોજીંદી કામગીરી પુન: ચાલુ કરશો.
 5. રોગ દૂર થવાથી પરિવારમાં ખુશીઓ આવશે.

વૈશ્વિક ઉર્જાનાં સંપર્કમાં આવવું તે હતાશા માટે શ્રેષ્ઠ સારવાર છે તે મન અને શરીરની સ્વસ્થ કામગીરી વચ્ચેનું સંતુલન પુનર્સ્થાપિત કરે છે. તે વ્યક્તિની સુખાકારી અને કાર્યક્ષમતાને કુદરતી સ્થિતિમાં પાછી લાવવામાં મદદ કરે છે.

માનવગુરુ

માનવગુરુ

તેમનાં અનન્ય સરળ વાસ્તુ જ્ઞાનનાં માધ્યમથી લાખો પરિવારોનાં જીવનમાં બદલાવ લાવ્યા.

Facebook Twitter Instagram Linkedin Youtube