તેમણે વધુ લોકો સુધી પહોંચી માનવતાની સેવા માટે કાર્યક્રમો શરૂ કર્યા:

  1. જીવન સમસ્યા મુકત ગ્રામ
  2. શિક્ષણ સમસ્યા મુકત ગ્રામ
  3. સામુહિક વિવાહ
  4. ખેડૂત આત્મહત્યા નિવારણ

જીવન સમસ્યા મુક્ત ગામ

સમાસ્ય-મુક્ત

માનવગુરુની સમજ પ્રમાણે જ્યાં સુધી માનવઅભિવૃદ્ધિ ન થાય ત્યાં સુધી, ગ્રામઅભિવૃદ્ધિ પર અસરકારક રીતે કાર્ય કરવું શક્ય નથી. જ્યારે દરેક કુટુંબ પોતાના પગ પર ઉભા રહેવા માટે સક્ષમ બને છે, અથવા જ્યારે દરેક કુટુંબ આત્મનિર્ભર કુટુંબ બની જાય છે, ત્યારે જ આપણે ગ્રામઅભિવૃદ્ધિ પર અસરકારક રીતે કાર્ય કરી શકીએ છીએ.

માનવગુરુએ 2015માં કર્ણાટકનાં બેલાગવી જિલ્લાનાં ગોડચી ગામને દત્તક લીધું હતું. જેના પગલે તે દત્તક લેવાનો આ કાર્યક્રમ મેળવનાર ભારતનું પ્રથમ મોડેલ ગામ બન્યું છે. દત્તક લીધાનાં 9 મહિનામાં ગામમાં સામાજિક અને આર્થિક રૂપે પરિવર્તન આવ્યું છે.

માનવગુરુએ તેમનાં અનન્ય જ્ઞાનનાં માધ્યમથી 640 પરિવારોને વિનામૂલ્યે માર્ગદર્શન આપ્યું. જેમણે તેમના માર્ગદર્શનને યોગ્ય રીતે અનુસરણ કર્યું, તેઓએ 9-180 દિવસમાં તેમના જીવનનાં દરેક તબક્કે સકારાત્મક ફેરફારોનો અનુભવ કર્યો છે. બાળકોએ તેમના શિક્ષણમાં શ્રેષ્ઠતા પ્રાપ્ત કરી, યુવાનોને સારી નોકરી અને કારકિર્દીની તકો મળી, ઉદ્યોગપતિઓ તેમનાં વ્યવસાયમાં સફળ થયા, ખેડુતોએ તેમની ખેતીમાં વૃદ્ધિ અનુભવી, પરિવારોમાં શાંતિપૂર્ણ સંબંધો વિકસ્યા, લોકોએ વિપુલ સંપત્તિનો અનુભવ કર્યો, ગ્રામજનોએ સારું આરોગ્ય મેળવ્યું અને લગ્ન સંબંધિત વિલંબ સહિતની સમસ્યાઓનો હલ આવી ગયો.

શિક્ષણ સમસ્યા મુક્ત ગામ

ગ્રામીણ બાળકોનાં જ્ઞાનને સમૃદ્ધ બનાવવા માટે, માનવગુરુએ 2018 માં વંચિત વિદ્યાર્થીઓ માટે એક શાળા શરૂ કરી જે કર્ણાટકનાં ધારવાડ જિલ્લાનાં કલઘાટગી તાલુકાનાં બી. શિગીગટ્ટી ગામમાં બાલમંદિરથી ધોરણ 10 સુધીનું શિક્ષણ પ્રદાન કરે છે. એક અનોખું વાતાવરણ, જ્યાં માનવગુરુનાં અનન્ય સરલ વાસ્તુ (વૈશ્વિક ઉર્જા સાથે સંપર્ક સાધવાની પધ્ધતિ) ની મદદથી બાળકો માત્ર શૈક્ષણિક રીતે જ નહીં, પણ શારીરિક, માનસિક અને સામાજિક રીતે પણ વિકાસ પામે તે સુનિશ્ચિત કરવાનું છે, જે દરેક વિદ્યાર્થીને વૈશ્વિક ઉર્જા સાથે સંપર્કમાં લાવવામાં મદદ કરે છે.

SHIKSHAN SAMSYA

સામૂહિક વિવાહ

Samuhik

આ પહેલનાં ભાગ રૂપે માનવગુરુ સમાજનાં વંચિત વર્ગનાં યુગલોનાં ગૌરવપૂર્ણ રીતે લગ્ન કરે અને સુખી લગ્ન જીવન જીવે તે માટે આશીર્વાદ અને માર્ગદર્શન આપે છે.

ખેડૂત આત્મવિલોપનની રોકથામ

કૃષિ ભારતીય અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ હોવા છતાં, ખેડુતો અને તેમનાં પરિવારોની તકલીફનાં સ્તરમાં વધારો થઇ રહ્યો હોય તેમ લાગે છે. જેનાથી ખેડૂતો દબાણમાં આવી ગયા છે અને આત્મહત્યા પણ કરી રહ્યા છે. આ પરિસ્થિતિની ગંભીરતાને સમજતાં માનવગુરુએ મોટા પાયે ખેડૂતો સુધી પહોંચવાનો કાર્યક્રમ શરૂ કર્યો અને તેમનાં અનન્ય સરલ વાસ્તુ માર્ગદર્શન દ્વારા ખેડુતોને મદદ કરવા પહેલ કરી. માનવગુરુનાં અનન્ય સરલ વાસ્તુ માર્ગદર્શનને અનુસર્યા પછી, ખેડૂતોએ 9 થી 180 દિવસમાં સુખી જીવનનો અનુભવ કરવાનું શરૂ કર્યું. તે તેમને શારીરિક, માનસિક, સામાજિક અને આર્થિક રીતે વિકાસ કરવામાં મદદ કરે છે, જે તેમનામાં આવતા આત્મહત્યાનાં વિચારને અટકાવે છે.

માનવગુરુ ખેડૂત સાથે

માનવગુરુ વિશ્વભરમાં 1 કરોડ + પરિવારોના જીવનમાં પરિવર્તન લાવ્યા છે.

  • એકાગ્રતા અને યાદશક્તિમાં સુધારો
  • વધુ સારી પ્રેરણા મળવી
  • અપેક્ષિત પરિણામો
  • તણાવ, ચિંતા અને હતાશામાં ઘટાડો

  • કારકિર્દીમાં પ્રગતિ
  • ઇચ્છિત નોકરી મળવી
  • નોકરીમાં બઢતિ
  • નોકરીમાં સંતોષ
  • આત્મવિશ્વાસમાં વધારો
  • કારકિર્દીમાં સારી તકો

  • વ્યાપાર વૃદ્ધિ અને નફાકારકતામાં વધારો
  • સારી તક મળવી
  • દેવાંની ચૂકવણી કરવામાં સક્ષમ બનવું
  • કાનૂની સમસ્યાઓ હલ થવી
  • બ્રાન્ડની પ્રતિષ્ઠામાં વધારો

  • ખેતીમાં નફો
  • પાકની સારી ઉપજ મળવી
  • દેવાંની ચૂકવણી
  • નિયમિત આવક

  • યોગ્ય જીવનસાથી મળવો
  • માંગા આવવા
  • લગ્ન માટે કોઈપણ નાણાંકીય મુશ્કેલીનો સામનો ન કરવો પડે

  • છૂટાછેડા ટાળી શકાય
  • ઘરમાં શાંતિપૂર્ણ વાતાવરણ જળવાવવું
  • કુટુંબનાં સભ્યો, સહકાર્યકરો, મિત્રો, પતિ-પત્ની, સંબંધીઓ વગેરે વચ્ચે વધુ સારા સંબંધ બંધાવા

  • આવકમાં વધારો
  • નાણાં ઉછીના આપ્યા હોય તે પરત આવવા
  • દેવાંની ચૂકવણી
  • બેંક લોનની ચુકવણી
  • પૈસા ની બચત
  • વધુ સારીરીતે રોકાણ શક્ય

  • સ્વાસ્થ્યમાં સુધારો અનુભવો
  • સ્વાસ્થ્ય સંબંધિત તમામ સમસ્યાઓ દૂર થવી
  • હોસ્પિટલની મુલાકાતો ઘટે
  • ઓપરેશન ટાળી શકાય
  • દવાઓ અને સારવાર પર અણધાર્યો ખર્ચ ટાળી શકાય

Facebook Twitter Instagram Linkedin Youtube