દરેક વ્યક્તિ માટે શિક્ષણ એ જીવનનો અતિ મહત્વપૂર્ણ તબક્કો છે. કારણ કે તે દરેકનાં જીવનમાં પાયારૂપ ભૂમિકા ભજવે છે. જો પાયો મજબૂત હોય, તો જીવન સુખ, પ્રેમ અને આનંદથી છલકાઈ જાય છે. નહિંતર જીવન દયનીય બની જાય છે. આપણે આપણી આસપાસ હજારો બાળકોને શિક્ષણનાં અભાવે દારુણ પરિસ્થિતિમાં જીવતા જોઈ શકીએ છીએ.
સામાન્ય રીતે, બાળકોને શિક્ષણ સંબંધિત જે સમસ્યાઓનો સામનો કરવો પડે છે તેમાં: