યોગ્ય કારકિર્દી પસંદ કરવી એ આપણે આપણા જીવનમાં લીધેલા સૌથી મહત્વપૂર્ણ અને જટિલ નિર્ણયોમાંથી એક છે. આપણામાંથી ઘણાને સંતોષકારક કારકિર્દી અથવા નોકરી મળતી નથી. કેટલીકવાર કારકિર્દીની પસંદગી યોગ્ય હોય છે, પરંતુ આપણે યોગ્ય નોકરી શોધી શકતા નથી. ઘણા લોકો ખોટી કારકિર્દી પસંદ કરે છે અથવા ખોટા કારણોસર તેની પસંદગી કરે છે.
સામાન્ય રીતે, આપણે કારકિર્દી/નોકરી સંબંધિત જે સમસ્યાઓનો સામનો કરતાં હોઈએ છીએ તેમાં: