લગ્નએ બે વ્યક્તિ વચ્ચેની ઔપચારિક અને કાનૂની વ્યવસ્થા છે જેમાં બે વ્યક્તિઓ ભાવનાત્મક, સામાજિક અને આર્થિક દ્રષ્ટિએ એકબીજા પ્રત્યે પ્રતિબદ્ધ રહીને પોતાનું જીવન સાથે વિતાવવાનું નક્કી કરે છે. આ લગ્નજીવન રૂપી બંધન આદર્શ રીતે ભાગીદારોનાં વિકાસમાં તેમજ તેઓ દંપત્તિ તરીકે સમય વિતાવે તે ઉપરાંત તેમને વ્યક્તિગત રીતે પ્રગતિશીલ અને સંતોષકારક જીવન જીવવામાં એકમેકને મદદરૂપ થાય તે જરૂરી છે.
લગ્ન એક પસંદગી છે અને તેમાં એકબીજા સાથે જોડતા પહેલા કેવો સુમેળ રહેશે તેનું મૂલ્યાંકન કરતી વખતે કાળજી લેવી જોઈએ.
લગ્ન વિલંબનાં કેટલાંક મૂળભૂત કારણો નીચે પ્રમાણે હોઈ શકે છે:
- પૂરતા માંગા ન આવવા
- અપેક્ષાઓ અને લાયકાત અનુસાર માંગા ન મળવા
- નાણાંકીય સમસ્યાઓ
- દહેજ સંબંધિત સમસ્યાઓ
- જન્મકુંડળી ન મળવી
માનવ ગુરુ અનુસાર, વૈશ્વિક ઉર્જા સાથેનો સંપર્ક તૂટતાં લોકો લગ્નમાં વિલંબનો સામનો કરે છે. પછી ભલે તેઓ તેનાથી હંમેશા ઘેરાયેલા કેમ ના રહેતા હોય.
શું તે શક્ય છે ………
- સારા માંગા મેળવવા ?
- તમારી અપેક્ષાઓ અને લાયકાત અનુસાર માંગુ મેળવવું ?
- તમારા સ્વપ્ન મુજબ ભવ્ય લગ્ન કરવા માટે તમારી આર્થિક સમસ્યાઓ ઉકેલવા માટે?
- દહેજ સંબંધિત સમસ્યાઓ ઉકેલવી?
- જ્યોતિષીય વિસંગતતાઓ ઉકેલવી?
હા, તે ચોક્કસ શક્ય છે ! જ્યારે સંભવિત કન્યા/વર વૈશ્વિક ઉર્જા સાથે જોડાય છે ત્યારે તેમના લગ્નમાં થતો વિલંબ સરળતાથી હલ થાય છે.
વૈશ્વિક ઉર્જા શું છે?
બધા ધાર્મિક ગ્રંથમાં ભગવાનનો ઉલ્લેખ છે. તેઓ એક છે જેમનું ન તો સર્જન થઈ શકે છે ન નાશ થઈ શકે છે. તેઓ જન્મ મૃત્યુથી પર છે. ભગવાન સર્વોપરી છે. તેઓ વિશ્વમાં સર્વત્ર છે પણ આપણે તેમને જોઈ શક્તા નથી.
આ બ્રહ્માંડમાં એક અનન્ય ઉર્જા છે જેને આપણે વૈશ્વિક ઉર્જા કહીએ છીએ. વૈશ્વિક ઉર્જા બ્રહ્માંડમાં સર્વત્ર છે પરંતુ જોઇ શકાતી નથી.
ભગવાન અને વૈશ્વિક ઉર્જા બંનેની લાક્ષણિકતાઓ સમાન છે. તો પછી આપણે ભગવાનને વૈશ્વિક ઉર્જા શા માટે ના કહીએ.
વૈશ્વિક ઉર્જા એક જીવન શક્તિ છે જે હમેશાં આપણી આસપાસ હોય છે. વૈશ્વિક ઉર્જાને આપણે વિવિધ નામ જેમ કે ‘વિશ્વશક્તિ’, ‘પ્રાણશક્તિ’, અથવા કોસ્મિક એનર્જી વગેરે નામથી ઓળખીએ છીએ.
આપણે વૈશ્વિક ઉર્જા સાથે ક્યાં સંપર્ક સાધી શકીએ?
વૈશ્વિક ઉર્જા, સાથે સંપર્ક સાધવા માટે, મંદિર, મસ્જિદ, ચર્ચ અથવા અન્ય કોઈ ધાર્મિક સ્થળે જવું જરૂરી નથી. આપણે કયા સ્થળે મહત્તમ સમય પસાર કરીએ છીએ તે મહત્વનુ છે.
આપણે દિવસનાં 10 થી 12 કલાક ઘરે અને 8 થી 10 કલાક કાર્યસ્થળે પસાર કરીએ છીએ. તેનો અર્થ એ કે દિવસનાં 24 કલાકમાંથી, આપણે આ બંને સ્થાને એટલે કે આપણાં ઘર અને કાર્યસ્થળે 20 થી 22 કલાક પસાર કરીએ છીએ. આથી આ બે સ્થળો જ્યાં આપણે વૈશ્વિક ઉર્જા સાથે સંપર્ક સાધી શકીએ છીએ.
આપણે વૈશ્વિક ઉર્જાનાં સંપર્કમાં કેવીરીતે આવી શકીએ?
માનવગુરુનું અનન્ય સરલ વાસ્તુ માર્ગદર્શનનાં તમને અને તમારા પરિવારનાં તમામ સભ્યોને વૈશ્વિક ઉર્જા સાથે સંપર્ક સાધવા માટે એક અનોખી રીત બતાવશે.
વર્ષ 2000 થી લાખો પરિવારો આનંદમય જીવન અથવા સુખી જીવન જીવી રહ્યા છે.
શું આના માટે કોઈ વૈજ્ઞાનિક સ્પષ્ટિકરણ છે?
વૈશ્વિક ઉર્જાની એક અનન્ય કંપનીય તરંગ છે. નંબર ‘9’ એ વૈશ્વિક ઉર્જાની અનન્ય ઉચ્ચતર કંપન તરંગ છે. દરેક વ્યક્તિમાં અમુક અંશે કંપનીય તરંગ સાથે ઉર્જા હોય છે. જ્યાં વ્યક્તિ રહે છે અથવા કામ કરે છે તેમાં પણ અમુક અંશે કંપનીય તરંગ હોય છે.
જ્યારે વ્યક્તિની કંપનીય તરંગ અને તેમના ઘર / કાર્યસ્થળની કંપનીય તરંગ બ્રહ્માંડની કંપનીય તરંગ (એટલે કે ‘9’) નાં સંપર્કમાં આવે ત્યારબાદ વૈશ્વિક ઉર્જાનું વ્યક્તિનાં શરીર અને સ્થળે વહન થાય છે અને જ્યારે જરૂરી હોય ત્યારે શરીરના કરોડો કોષોને વૈશ્વિક ઉર્જા મળી રહે છે.
બીજા શબ્દોમાં કહીએ તો જ્યારે વૈશ્વિક ઉર્જાનું વ્યક્તિનાં શરીરમાં વહન થાય છે, ત્યારે વૈશ્વિક ઉર્જા શરીરનાં કરોડો કોષોને મળી રહે છે અને આ કોષો અને અવયવોને વધુ શક્તિશાળી અને સક્રિય બનવામાં મદદ કરે છે.
પરિણામે વ્યક્તિ 9 થી 180 દિવસમાં શારીરિક, માનસિક, આર્થિક, સામાજિક અને શિક્ષણ ક્ષેત્રે સકારાત્મક ફેરફારો અનુભવવાનું શરૂ કરે છે.
તેનાથી લગ્નમાં થતાં વિલંબની સમસ્યા દૂર કરવામાં સરળતા રહે છે અને :
- વધુ દરખાસ્તો તેમના માટે ઉપલબ્ધ થશે
- તેમને અપેક્ષા અને લાયકાતો અનુસાર દરખાસ્તો મળશે
- નાણાંકીય સમસ્યાઓ હલ થશે
- દહેજ સંબંધિત સમસ્યાઓ હલ થશે
- જ્યોતિષને લગતી વિસંગતિઓ ઊભી નહીં થાય.
- અને તમે અથવા તમારા બાળકો માત્ર 9 થી 180 દિવસમાં ગૌરવ સાથે ભવ્ય સમારંભમાં લગ્ન કરી શકશો.
વૈશ્વિક ઉર્જા સાથે સંપર્કમાં આવતાં વ્યક્તિને સમયસર લગ્ન કરવા અને જીવનસાથી સાથે કોઈ સમસ્યા વિના સુખી લગ્ન જીવન જીવવામાં મદદ કરશે.

તેમનાં અનન્ય સરળ વાસ્તુ જ્ઞાનનાં માધ્યમથી લાખો પરિવારોનાં જીવનમાં બદલાવ લાવ્યા.