ઘર એક એવી જગ્યા છે જ્યાં આપણે આપણાં પરિવાર સાથે જીવન વિતાવીએ છીએ. ઘણાં પરિવાર ભાડાનાં ઘર અથવા ફ્લેટમાં રહે છે પણ એ વાત પણ સાચી છે કે દરેકનું એક સ્વપ્ન હોય છે કે, તેમનું પોતાનું એક ઘર હોય. પોતાના ઘરમાં વ્યક્તિ એક સુરક્ષાની ભાવના અનુભવે છે. પોતાનું ઘર પરિવાર માટે ગર્વની લાગણી પણ વિકસાવે છે. સામાજિક વર્તુળમાં તેનાથી તેમના દરજ્જામાં પણ વધારો થાય છે.
સામાન્ય રીતે, ઘરની ખરીદી, વેચાણ કે બનાવતાં સમયે, પરિવારોને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે જેમ કે: