બે પ્રકારનાં લોકો હોય છે:
- એક જેઓ શિક્ષણ પછી નોકરી માટે સંઘર્ષ કરી રહ્યા છે.
- અને બીજા જેમની પાસે નોકરી છે પરંતુ તેઓને બઢતી અથવા પોતાની ઓળખ મેળવવી છે.
1. પ્રથમ પ્રકારનાં લોકો તેમની યોગ્યતા અનુસાર યોગ્ય નોકરી શોધવા માટે ઘણા પ્રયત્નો કરે છે પરંતુ નોકરી મેળવવામાં નિષ્ફળ જતા દુ:ખી થાય છે.
2. બીજા પ્રકારનાં લોકો કંપનીમાં કર્મચારી સમૂહ બનાવે છે. તેઓ વિવિધ જાતિ, વ્યક્તિત્વ, વિચારોનાં આદાન પ્રદાનની અલગ પદ્ધતિ, દૃષ્ટિકોણ, વર્તન, વિચાર પ્રક્રિયાઓ ધરાવતા હોય છે.
કાર્યસ્થળ પરની પરિસ્થિતિ પ્રત્યેની પ્રતિક્રિયા જુદી જુદી પૃષ્ઠભૂમિનાં દરેક કર્મચારી દ્વારા અલગ હોઈ શકે છે. જે નોકરીમાં સમસ્યાઓને જન્મ આપે છે આ તફાવતો કાર્ય-સંબંધિત તણાવનો મુખ્ય સ્ત્રોત બની સમસ્યાને નોધપાત્રરીતે વધારે છે.
લોકોને નોકરી સંબંધિત કેવા પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે?
- તકો ગુમાવવી
- લાયકાત મુજબ યોગ્ય નોકરી ન મળવી
- કાર્યસ્થળે સારી પ્રતિષ્ઠા ન બની શકવી
- બઢતી ના મળવી
- સાથીદારો સાથે ખરાબ સંબંધો
- કામકાજમાં નકારાત્મક વાતાવરણ
માનવગુરુ અનુસાર જ્યારે વ્યક્તિ યોગ્ય રીતે વૈશ્વિક ઉર્જાનાં સંપર્કમાં ન હોય ત્યારે તેઓને નોકરી સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડે છે. પછી ભલે તેઓ વૈશ્વિક ઉર્જાથી હંમેશા ઘેરાયેલા કેમ ના રહેતા હોય.
તો શું તે શક્ય છે...
- સરળતાથી યોગ્ય નોકરી મેળવવી?
- વધુ સારી તકો શોધવી?
- સાથીદારો સાથે વધુ સારા સંબંધો વિકસાવવા?
- લાયકાત પ્રમાણે બઢતી મેળવવી ?
- કાર્યસ્થળે સારી પ્રતિષ્ઠા જાળવવી?
- તમારી નોકરીમાં તમને આનંદ આવે?
હા, તે ચોક્કસપણે શક્ય છે!
જ્યારે વ્યક્તિ વૈશ્વિક ઉર્જાનાં સંપર્કમાં યોગ્યરીતે આવે, ત્યારે નોકરી સંબંધિત તમામ સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે.
વૈશ્વિક ઉર્જા શું છે?
બધા ધાર્મિક ગ્રંથમાં ભગવાનનો ઉલ્લેખ છે. તેઓ એક છે જેમનું ન તો સર્જન થઈ શકે છે ન નાશ થઈ શકે છે. તેઓ જન્મ મૃત્યુથી પર છે. ભગવાન સર્વોપરી છે. તેઓ વિશ્વમાં સર્વત્ર છે પણ આપણે તેમને જોઈ શક્તા નથી.
આ બ્રહ્માંડમાં એક અનન્ય ઉર્જા છે જેને આપણે વૈશ્વિક ઉર્જા કહીએ છીએ. વૈશ્વિક ઉર્જા બ્રહ્માંડમાં સર્વત્ર છે પરંતુ જોઇ શકાતી નથી.
ભગવાન અને વૈશ્વિક ઉર્જા બંનેની લાક્ષણિકતાઓ સમાન છે. તો પછી આપણે ભગવાનને વૈશ્વિક ઉર્જા શા માટે ના કહીએ.
વૈશ્વિક ઉર્જા એક જીવન શક્તિ છે જે હંમેશા આપણી આસપાસ હોય છે. વૈશ્વિક ઉર્જાને આપણે વિવિધ નામ જેમ કે ‘વિશ્વશક્તિ’, ‘પ્રાણશક્તિ’, અથવા કોસ્મિક એનર્જી વગેરે નામથી ઓળખીએ છીએ.
આપણે વૈશ્વિક ઉર્જા સાથે ક્યાં સંપર્કમાં આવી શકીએ?
વૈશ્વિક ઉર્જા, સાથે સંપર્ક સાધવા માટે, મંદિર, મસ્જિદ, ચર્ચ અથવા અન્ય કોઈ ધાર્મિક સ્થળે જવું જરૂરી નથી. આપણે કયા સ્થળે મહત્તમ સમય પસાર કરીએ છીએ તે મહત્વનુ છે.
આપણે દિવસનાં 10 થી 12 કલાક ઘરે અને 8 થી 10 કલાક કાર્યસ્થળે પસાર કરીએ છીએ. તેનો અર્થ એ કે દિવસનાં 24 કલાકમાંથી, આપણે આ બંને સ્થાને એટલે કે આપણાં ઘર અને કાર્યસ્થળે 20 થી 22 કલાક પસાર કરીએ છીએ. આથી આ બે સ્થળોએ આપણે વૈશ્વિક ઉર્જા સાથે સંપર્ક સાધી શકીએ છીએ.
આપણે વૈશ્વિક ઉર્જા સાથે સંપર્ક કેવીરીતે સંપર્કમાં આવી શકીએ?
માનવ ગુરુનું અનન્ય જ્ઞાન તમને અને તમારા પરિવારનાં તમામ સભ્યોને વૈશ્વિક ઉર્જા સાથે સંપર્ક સાધવા માટે મદદ કરશે.
વર્ષ 2000 થી, લાખો પરિવારો આનંદમય જીવન અથવા સુખી જીવન જીવી રહ્યા છે.
શું તેના માટે કોઈ વૈજ્ઞાનિક સ્પષ્ટિકરણ છે?
વૈશ્વિક ઉર્જાની એક અનન્ય કંપન તરંગ છે. નંબર ‘9’ એ વૈશ્વિક ઉર્જાની અનન્ય ઉચ્ચતર કંપન તરંગ છે. દરેક વ્યક્તિમાં ઉર્જા સાથે કંપન તરંગ હોય છે. જ્યાં વ્યક્તિ રહે છે અથવા કામ કરે છે તેની પણ ઉર્જા સાથે અમુક અંશે કંપન તરંગ હોય છે.
જ્યારે વ્યક્તિની અને તેમના ઘર અથવા કાર્યસ્થળની કંપન તરંગો વૈશ્વિક ઉર્જાની કંપન તરંગ (એટલે કે ‘9’) નાં સંપર્કમાં આવે ત્યારબાદ તુરંત જ વૈશ્વિક ઉર્જાનું વ્યક્તિનાં શરીર અને સ્થળે વહન થાય છે. તેના પરિણામે, જ્યારે જરૂરી હોય ત્યારે શરીરનાં કરોડો કોષોને વૈશ્વિક ઉર્જા મળી રહે છે.
બીજા શબ્દોમાં કહીએ તો, જ્યારે વૈશ્વિક ઉર્જાનું વ્યક્તિનાં શરીરમાં વહન થાય છે, ત્યારે વૈશ્વિક ઉર્જા શરીરનાં કરોડો કોષોને અને અવયવોને મળી રહે છે અને આ વૈશ્વિક ઉર્જા કોષો અને અવયવોને વધુ શક્તિશાળી અને સક્રિય બનવામાં મદદ કરે છે.
પરિણામે વ્યક્તિ 9 થી 180 દિવસમાં શારીરિક, માનસિક, આર્થિક, સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે સકારાત્મક ફેરફારો અનુભવવાનું શરૂ કરે છે.
એકવાર, વ્યક્તિ વૈશ્વિક ઉર્જા સાથે સંપર્કમાં આવે પછી વૈશ્વિક ઉર્જા સકારાત્મક પરિણામો આપવાનું શરૂ કરતાં,
- જ્યાં નવી નોકરીની તકો ઉપલબ્ધ હોય તેવા સ્થળોએ તમને જવાનું માર્ગદર્શન મળશે.
- તમે યોગ્ય લોકો સાથે જોડાઈ શકશો જે તમને યોગ્ય નોકરી શોધવામાં મદદ કરશે
- તમે કામ પર સારી પ્રતિષ્ઠા મેળવશો અને તમે બઢતી પણ મેળવશો
- તમારા કાર્યસ્થળે તમને કામ કરવા માટે સારું વાતાવરણ ઉપલબ્ધ થશે.
- તમે તમારા સહકર્મચારી સાથે વધુ સારા સંબંધો જાળવી રાખશો

તેમનાં અનન્ય સરળ વાસ્તુ જ્ઞાનનાં માધ્યમથી લાખો પરિવારોનાં જીવનમાં બદલાવ લાવ્યા.