આ તે છે જેના માટે માનવગુરુ પ્રયાસ કરી રહ્યા છે.

અમારા ખુશ ગ્રાહકો

સુનિતા વાલવલકર

શિક્ષિકા, મહારાષ્ટ્ર

મારી પુત્રીનું નામ તારિની છે. તે ખૂબ જ તેજસ્વી છે પરંતુ તે તેના અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરી શક્તી નહતી. જેને કારણે, વર્ગમાં પણ શિક્ષકોએ તેની ક્યારેય નોંધ લીધી ન હતી. તેને એક સરેરાશ વિદ્યાર્થી માનવામાં આવતી હતી.

પછી એક દિવસ અમે માનવગુરુ અને તેમની અનન્ય જ્ઞાન અંગે ટેલીવીઝન દ્વારા જાણ્યું અને અમને આશ્ચર્ય થયું કે, અનેક બાળકો જેઓ આવી જ સમસ્યા ધરાવતા હતા તે હવે તેમના શિક્ષણમાં ઉત્તમ દેખાવ કરી રહ્યા છે. અનેક માતાપિતાને તેમના બાળકોમાં આવેલા પરિવર્તન વિશે વાતો કરતાં જોઈ, હું માનવગુરુના અનન્ય ફિલસૂફી વિશે જાણવા ઉત્સુક બની. મેં મારા ટીવી સ્ક્રીન પર આવી રહેલા નંબર પર ફોન કર્યો અને તેમના માર્ગદર્શનનું પાલન કર્યું.

થોડા જ માહિનાની અંદર જ હું મારી પુત્રીના અભ્યાસમાં ધરખમ ફેરફાર જોઈ શકી અને તે તેના અભ્યાસ તેમજ ઈતર પ્રવૃત્તિઓ માટે ઉત્સાહી બની.

હવે તેણીના શિક્ષકે તેને તેની શાળાની હાઉસ કેપ્ટન અને તેના વર્ગની સહાયક મોનિટર પણ બનાવી છે. તેની સ્કૂલના શિક્ષક અને સ્કૂલમાં પણ બધા તેને અપાયેલી કામગીરી સારીરીતે જવાબદારીથી નિભાવશે તેવો વિશ્વાસ ધરાવે છે. અને તેણીને સ્માર્ટ વિદ્યાર્થીની માને છે. આ ઉપરાંત, તેણે પોતાની યુટ્યુબ ચેનલ પણ શરૂ કરી છે અને નિયમિતપણે તેના માટે સખત મહેનત કરે છે. તે ઈતર પ્રવૃત્તિઓમાં પણ ખૂબ જ સક્રિય છે.

અમે અમારી પુત્રીમાં આવેલા પરિવર્તનને જોઇને ખૂબ જ ખુશ છીએ. મારી પુત્રીએ માત્ર શૈક્ષણિક જ નહીં, પણ શારીરિક, માનસિક અને સામાજિક દ્રષ્ટિએ પણ પ્રગતિ કરી છે.

આ વિશ્વમાં દરેક માતાપિતા તેમના બાળકો માટે તેમના જીવનના લગભગ 20 વર્ષ વિતાવે છે. પરંતુ જો તમારા બાળકો માનવગુરુના માર્ગદર્શનનું પાલન કરશે તો, મને લાગે છે કે તમારે હવે ચિંતા કરવાની જરૂર રહેશે નહીં. તમારા બાળકો ફક્ત તેમના શિક્ષણમાં જ નહીં પરંતુ તેમના જીવનમાં પણ પ્રગતિ કરશે અને સ્વતંત્ર બનશે અને પોતાની યોગ્યતા પર સફળતા પ્રાપ્ત કરશે. અનન્ય ફિલસૂફી સાથે અમને માર્ગદર્શન આપવા બદલ અમે માનવગુરુ શ્રી ચંદ્રશેખર ગુરુજીનો આભાર અને આદરસહ શુભેચ્છા વ્યક્ત કરવા માંગીએ છીએ.

સંપર્ક માહિતી