આ તે છે જેના માટે માનવગુરુ પ્રયાસ કરી રહ્યા છે.

અમારા ખુશ ગ્રાહકો

રોહિદાસ પાત્રે

ડીસીપી, ગોવા

હું પોલીસ વિભાગમાં નોકરી કરતો હતો. અનેક વર્ષો સુધી સખત મહેનત કર્યા પછી પણ પ્રમોશનને પાત્ર હોવા છતાં પ્રમોશન મળતું નહતું. મેં બઢતી મેળવવા માટે બધું જ કર્યું પરંતુ બધું નિરર્થક. મેં એટલું આત્મ-સન્માન ગુમાવ્યું હતું કે, મારા સહકર્મીઓ પણ મારી મજાક ઉડાવવા લાગ્યા. એક દિવસ, એક મંત્રીએ એમ પણ કહ્યું કે મને ક્યારેય બઢતી મળશે નહીં. હું નિરાશ થઈ ગયો, અપમાનિત થયો અને બધી આશાઓ ગુમાવી દીધી. મારો સ્ટાફ પણ કહેવા માડયો કે મને બઢતી મળશે નહીં. તે મારે માટે જાણે દૂરનું સપનું બની રહ્યું.

હતાશ અને નિરાશ, એવા મને એક દિવસ માનવ ગુરુનાં દિવ્ય જ્ઞાન વિશે જાણકારી મળી, મેં માનવગુરુનો કાર્યક્રમ સતત ટેલિવિઝન પર જોવાની શરૂઆત કરી અને જ્યારે મેં જોયું કે ઘણા લોકોએ તેમની કારકિર્દીમાં વિકાસ અને નોકરીમાં સફળતા મેળવી છે, ત્યારે મે માનવ ગુરુનું દિવ્ય જ્ઞાન અપનાવવાનું નક્કી કર્યું.

માનવ ગુરુનું દિવ્ય જ્ઞાન અપનાવવું સરળ છે. જ્યારે મેં માનવગુરુનાં માર્ગદર્શનનું પાલન કર્યું, ત્યારે મેં મારા કાર્યસ્થળ પર સકારાત્મક પરિવર્તનનો અનુભવ કરવાનું શરૂ કર્યું. મારા સાથીદારો મારી નજીક આવ્યા અને મને માન આપતા થયા. અને મારા આશ્ચર્યની વચ્ચે આખરે મને બઢતી મળી. હું ખૂબ જ ખુશ હતો. અગાઉ મને નાહિંમત કરનારા અને મારી મજાક ઉડાવતા હતા તે તમામ લોકો સ્તબ્ધ થઈ ગયા. આજે હું ડીસીપી છું અને હું મારી ફરજો પ્રામાણિકપણે નિભાવું છું અને મારી નોકરીથી ખુશ છું.

હું એક વાત કહેવા માંગુ છું કે, માનવગુરુ ઉમદા હેતુ માટે કામ કરી રહ્યા છે. જેના દ્વારા 9 થી 180 દિવસની અંદર જીવન સંબંધિત બધી સમસ્યાઓમાંથી બહાર આવવું શક્ય છે. હું મારા જીવનમાં પરિવર્તન લાવવામાં અને મારી સમસ્યાઓ દૂર કરવામાં મદદ કરવા બદલ માનવગુરુ શ્રી ચંદ્રશેખર ગુરુજીનો આભાર માનું છું.

Facebook Twitter Instagram Linkedin Youtube