આ તે છે જેના માટે માનવગુરુ પ્રયાસ કરી રહ્યા છે.

અમારા ખુશ ગ્રાહકો

મંજુલા

શિક્ષિકા, કર્ણાટક

હું એક શિક્ષક છુ અને મારા પતિ અને બે પુત્રી સાથે રહું છુ. અમે ખૂબ જ સુખી જીવન જીવી રહ્યા હતા અમે અમારા નાના કુટુંબમાં ઘણા સંતુષ્ટ હતા. પરંતુ, ધીરે ધીરે અમારા પરિવારમાંથી ખુશીઓ વિલીન થવા લાગી. અમે એકબીજા સાથે નજીવી બાબતે દલીલો કરવા લાગ્યા, અમારા બાળકો તેમના શિક્ષણમાં ખરાબ પ્રદર્શન કરવા લાગ્યા અને અમારી આર્થિક સ્થિરતા પણ હચમચી ગઈ. હું વિચારતી રહી કે અમારા પરિવારમાં કેમ આ બધું થઈ રહ્યું છે.

પછી 2009 માં એક દિવસ, અમને અતિ ખરાબ ખબર મળ્યા કે હું કેન્સરથી પીડાઈ રહી છુ. ત્યારે અમારી દુનિયા જ જાણે પડી ભાંગી. ત્યારબાદ બધું બદલાઈ ગયું. મારા પતિ અને બાળકોની ચિંતા કરતી. મને ચિંતા હતી કે તેઓ મારા વિના કેવીરીતે જીવી શકશે? હું હતાશ થઈ ગઈ. મારા બાળકો દુખી હતા. મારા પતિ ઉદાસ હતા અને અગાઉની બધી સમસ્યાઓ પણ અમારા ઘરમાં વધતી જ ગઈ.

હું ખૂબ જ દુખી હતી અને સતત એ જ વિચારતી કે જો મારુ મૃત્યુ થશે તો મારા પરિવારનું શું થશે. મારા પરિવારે મને પ્રોત્સાહિત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે એટલું સરળ નહતું. બેંગલોરમાં મારા ઈલાજ માટે મોટી સર્જરી કરાવી. મે કિમોથેરપી અને રેડિયોથેરપીની સારવાર લેવાનું શરૂ કર્યું અને તે ત્રણ વર્ષ સુધી ચાલ્યું. પરંતુ બધું નિરર્થક ગયું. મારી તબિયતમાં કોઈ સુધારો દેખાતો નહતો. મારી હાલત દિવસે ને દિવસે બગડતી ગઈ. મે બધી આશા ગુમાવી દીધી હતી. મે મારી તરફ આગળ વધી રહેલા અંતિમ ભાગ્ય માટે મારા મનને તૈયાર કરવાનું શરૂ કર્યું.

અમે પહેલેથી જ આર્થિક સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા, પરંતુ મારા સ્વાસ્થ્યની સ્થિતિને કારણે અમે દેવામાં ડૂબી ગયા કારણ કે સારવાર માટે અમારે 10 લાખ રૂપિયા ખર્ચ કરવો પડ્યો હતો. જેનાથી મારો પરિવાર ઘણી આર્થિક મુશ્કેલીમાં મુકાઇ ગયો હતો. હું વિચારતી કે જો મારી બચવાની કોઈ આશા ન હોય તો, આપણે આટલા પૈસા કેમ ખર્ચ કરવા જોઈએ? કમ સે કમ આપણે તે પૈસા આપણા બાળકોના ભવિષ્ય માટે વાપરી શકીએ.

પછી એક દિવસ અમે ટેલીવિઝન દ્વારા માનવ ગુરુ અને તેમની અનન્ય જ્ઞાન વિષે જાણ્યું. મારા પતિ માનવ ગુરુ વિષે વધુ જાણકારી મેળવવા તેમના પ્રોગ્રામ જોતાં રહ્યા. તેમણે જોયું કે, અમારા જેવા ઘણા પરિવારો માનવ ગુરુનું અનન્ય જ્ઞાનની મદદથી જીવલેણ રોગમાંથી બહાર આવ્યા છે. કોઈકરીતે મારા પતિને લાગ્યું કે આ યોગ્ય પસંદગી છે અને તેમણે માનવગુરુ પાસેથી માર્ગદર્શન લેવાનું શરૂ કર્યું અને અમારા મકાનમાં માનવ ગુરુનું અનન્ય જ્ઞાન અપનાવ્યું. અમારા પરિવારના દરેક સભ્યોએ માનવ ગુરુનું અનન્ય જ્ઞાન અપનાવવાનું શરૂ કર્યું.

બે મહિનાના ટૂંકાગાળામાં મેં મારા સ્વાસ્થ્યમાં સકારાત્મક ફેરફારો અનુભવવાનું શરૂ કર્યું. હું સ્વયંને સકારાત્મક, આત્મવિશ્વાસથી ભરપૂર, તંદુરસ્ત અને આનંદિત અનુભવતી હતી. મારા પરિવારના સભ્યોએ પણ મારામાં આવેલા ધરખમ ફેરફારની નોંધ લીધી. મારા ડોકટરો દ્વારા ભલામણ કરેલી મારી દવાઓ અને સારવાર ચાલુ જ હતી. માનવગુરુએ મને ક્યારેય ઉપચાર બંધ કરવા ભલામણ નહતી કરી પરંતુ, સારવારની સાથે તેના અનન્ય જ્ઞાન અનુસરવાનું સૂચન કર્યું. પછી મારા નિયમિત ચેક-અપ દરમિયાન, મારા બધા રિપોર્ટમાં આશ્ચર્યજનક રીતે મારા સ્વાસ્થ્યમાં ઘણો સુધારો દેખાયો. 6 મહિનામાં જ મારા બધા રિપોર્ટ સામાન્ય આવ્યા અને અમારા ડોક્ટરે કહ્યું કે હું સંપૂર્ણ સ્વસ્થ છું અને મારા શરીરમાં કેન્સરના કોઈ ચિન્હ નથી. તેમણે એમ પણ કહ્યું હતું કે, કોઈ પણ પ્રકારની સારવાર, દવા કે ઉપચારની જરૂર નથી અને હું સંપૂર્ણ રીતે સાજી થઈ ગઇ છું. મને અને મારા પતિને એટલું આશ્ચર્ય થયું કે અમને અમારા કાન પર વિશ્વાસ નહતો બેસતો.

તે મારા જીવનની સૌથી આનંદદાયક ક્ષણ હતી. મારા કુટુંબના સભ્યો, મિત્રો અને સબંધીઓ મારા માટે ખૂબ ખુશ હતા. આ સાથે જ, અમે અમારી નાણાંકીય સ્થિતિ, સંબંધો અને અમારા બાળકોના શિક્ષણમાં પણ સકારાત્મક પરિવર્તનનો અનુભવ કર્યો.

અમને આશ્ચર્ય થતું હતું, માનવ ગુરુનું અનન્ય જ્ઞાન દ્વારા કેન્સર જેવી ગંભીર બીમારી કેવી રીતે મટાડી શકાય છે. માનવગુરુએ આપણને વૈશ્વિક ઉર્જા અને દરેકના જીવનમાં તેના મહત્વ વિશે સમજાવ્યું છે.

આપણે આપણી આસપાસના સ્થળોએ મોટાભાગનો સમય પસાર કરીએ છીએ. આપણે સામાન્ય રીતે આપણા ઘર / કાર્યસ્થળમાં મહત્તમ સમય પસાર કરીએ છીએ. 24 કલાકમાંથી, આપણે આ બંને સ્થળોએ આશરે 20 કલાક પસાર કરીએ છીએ.

વર્ષ 2000 માં માનવગુરુએ એક અનન્ય જ્ઞાન નું સર્જન કર્યું. તે ઘર / કાર્યસ્થળ દ્વારા વૈશ્વિક ઉર્જા સાથે જોડાણ કરીને સ્વસ્થ જીવનનો માર્ગ પ્રગટ કરે છે. આપણે બંને સ્થળોએ અથવા કોઈ એક સ્થળે ફક્ત માનવ ગુરુનું અનન્ય જ્ઞાન ની અમલ કરી વૈશ્વિક ઉર્જા સાથે જોડાઈ શકીએ છીએ.

આપણે આપણા શરીરને એક કાર્યાત્મક એકમ (યુનિટ) માનીએ છીએ, આપણી આસપાસને અન્ય કાર્યકારી એકમ છે અને બ્રહ્માંડ એકદમ અલગ એકમ (યુનિટ) તરીકે માનીએ છીએ. જ્યાં સુધી આ ત્રણ સ્વતંત્ર એકમો વચ્ચે સુમેળ ન થાય ત્યાં સુધી વૈશ્વિક ઉર્જા સાથે જોડાણ થઇ શકશે નહીં.

માનવગુરુના જણાવ્યા મુજબ, કુટુંબના દરેક સભ્યના શરીરમાં ઉત્પન્ન થતી ઉર્જાની પોતાની કંપનીય તરંગ હોય છે અને જ્યાં તેઓ રહે છે તે સ્થાનની પણ તેની કંપનીય તરંગ હોય છે. વૈશ્વિક ઉર્જાની પણ તેની પોતાની કંપનીય તરંગ છે. જ્યારે કુટુંબના સભ્યો અને તેઓ જ્યાં રહે છે તે સંબંધિત તરંગ દ્વારા વૈશ્વિક ઉર્જા સાથે જોડાય છે, ત્યારે વૈશ્વિક ઉર્જા આપમેળે શરીરને જ્યારે જરૂરી હોય ત્યારે પ્રાપ્ત થાય છે.

પરિણામે પરિવારનો દરેક સભ્ય માનસિક, શારીરિક, સામાજિક, આર્થિક અને બૌદ્ધિક રીતે મજબૂત બને છે. જ્યારે તમે આ અનન્ય જ્ઞાન ને અનુસરો છો, તો પછીના 9 થી 180 દિવસની અંદર તમે આનંદમય જીવન અથવા સુખી જીવનનો અનુભવ કરવા લાગો છો.

આ આધારથી ખાતરી રહે છે કે, શરીરમાં કોષો અને અવયવો માટે પૂરતી ઉર્જા છે. એકવાર આમ બને પછી તમે તમારા સારવારના પરિણામમાં સકારાત્મક ફેરફારો અનુભવવાનું શરૂ કરી શકો છો કેન્સરના રિપોર્ટમાં 9 થી 180 દિવસની અંદર સ્તરમાં વિપરીતતા બતાવશે.

તે શરીરની રોગપ્રતિકારક શક્તિને પણ મજબૂત બનાવે છે અને કેન્સર જેવી ગંભીર બીમારીઓ સામે લડવામાં મદદ કરે છે.

અમે અમારા પરિવારમાં આવેલા પરિવર્તનથી એટલા ખુશ છીએ કે અમે માનવગુરુને વ્યક્તિગત રૂપે મળવા અને તેમના આશીર્વાદ લેવા ઇચ્છતા હતા. આખરે ગુરુજી જ્યારે તુમકુર આવ્યા ત્યારે અમને તે તક મળી. અમે તેમને મળ્યા તે મારા અને મારા પતિ માટે એક દૈવી અનુભવ હતો. અમે અમારા અંતરમનથી માનવગુરુ શ્રી ચંદ્રશેખર ગુરુજીનો આભાર માનીએ છીએ. હું ગર્વથી કહી શકું છું કે ગુરુજીએ મને નવજીવન આપ્યું છે.

શ્રીમતી મંજુલા અને તેના પતિ કર્ણાટકના તુમકુર ખાતે સરલ પરીવારના કાર્યક્રમ દરમિયાન માનવગુરુ શ્રી ચંદ્રશેખર ગુરુજીને મળ્યા.

18 ફેબ્રુઆરી 2018

સંપર્ક માહિતી