ખેડૂતો સમક્ષ ઊભા થતાં પ્રશ્નો અને ઉકેલો

ખેડૂતો સમક્ષ ઊભા થતાં પ્રશ્નો અને ઉકેલો

કૃષિ આધારિત અર્થવ્યવસ્થામાં ખેડુતો કરોડરજ્જુ સમાન છે, અંદાજે 1.66 કરોડ લોકો ભારતમાં ખેતીની પ્રવૃત્તિ સાથે રોકાયેલા છે. ભારતની લગભગ 58% વસ્તી કૃષિ સંબંધિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી છે. ભારત તેની કૃષિ સંબંધિત આવક 2022 સુધીમાં બમણી થવાની અપેક્ષા રાખે છે. આ માટે ટેકનૉલોજી અને જાણકારી ક્ષ્રેત્રે વધુ સારા ટેકાની આવશ્યકતા રહેશે.

ભારતીય કૃષિ અને તેને સલગ્ન ઉદ્યોગોના એક અહેવાલ પ્રમાણે આંકડા નીચે મુજબ છે.

 • ભારતીય ખાદ્ય અને કરિયાણાનું બજાર વિશ્વમાં છઠ્ઠા ક્રમે છે.
 • વિશ્વના ખેત પેદાશોના 15 અગ્રણી નિકાસકારોમાં ભારતનો સમાવેશ થાય છે.
 • ભારતમાં ખાંડનું ઉત્પાદન ઓક્ટોબર 2019 થી મે 2020 દરમ્યાન 26.46 મેટ્રિક ટન પર પહોંચ્યુ છે.
 • આવશ્યક ખેતપેદાશોની નિકાસ એપ્રિલ થી સપ્ટેમ્બર 2020 દરમ્યાન 37,397 કરોડ હતી.
 • દૂધનું ઉત્પાદન નાણાકીય વર્ષ 2021માં વધીને 208 મેટ્રિક ટન થવાની ધારણા છે. જે વાર્ષિક ધોરણે 10 ટકાનો વધારો સૂચવે છે.
 • પશુધનની વસ્તી આશરે 535.78 મિલિયન છે. જે વિશ્વના કુલ પશુધનના 31 ટકા છે.
 • ભારતમાં ખેતપેદાશોની નિકાસ નાણાકીય વર્ષ 2021માં 35.09 બિલિયન અમેરિકન ડોલર પહોંચી છે.
 • ભારતમાં ઓર્ગેનિક ખાદ્ય પદાર્થોનું ક્ષેત્ર 2025 સુધીમાં રૂ. 75,000 કરોડ પહોચવાની શક્યતા છે.

સામાજિક-રાજકીય પ્રભાવ ઉપરાંત નીચે દર્શાવેલા મુખ્ય પરિબળો સમગ્ર ભારતની કૃષિ અને ખેડુતોની સમસ્યાઓમાં વધારો કરે છે.

1. વરસાદ
2. માટી
3. જમીનમાં નીચે પાણીનું સ્તર
4. યોગ્ય નિર્ણય લેવા
5. ખેતપેદાશના સારા ભાવ મળવા અને નાણામાં સ્થિરતા
6. લોન ચૂકવવામાં અક્ષમતા
7. ખેતીમાં થયેલા ખર્ચને પરત મેળવવામાં અસમર્થતા

સામાન્ય ધારણા એ છે કે ઉપરોક્ત પરિબળો માનવ નિયંત્રણની બહાર છે.
વર્ષ 2000માં, માનવગુરુએ તેમની અનોખી ફિલસૂફી ‘સિક્રેટ ઓફ લાઇફ’ દ્વારા, આ પ્રકારની સમસ્યાઓનું સમાધાન શોધી કાઢ્યું છે.

બીજા શબ્દોમાં કહીએ તો, વૈશ્વિક ઉર્જાથી વિમુખ થવાથી ખેડૂતોને આ સમસ્યાઓનો સામનો કરવો પડે છે

માનવગુરૂ અનુસાર આપણે માત્ર આપણા શરીરનું ધ્યાન રાખીએ છીએ અને આપણી આસપાસની પ્રકૃતિ, ઘર / કાર્યસ્થળની અવગણના કરવાની ભૂલ કરીએ છીએ.
વૈશ્વિક ઉર્જાની પણ અવગણના કરવામાં આવે છે અને તે વૈશ્વિક ઉર્જાથી વિમુખ થવાનું મુખ્ય કારણ બની રહે છે. અહીં જ `સિક્રેટ ઓફ લાઈફ’ ની વાત આવે છે.

આપણે આપણાં મોટાભાગનાં કલાકો ઘરે અને કામ પર એટલે કે 24 કલાકમાંથી 20 કલાક પસાર કરીએ છીએ. તેથી, આપણે માત્ર આ બે સ્થળોએ વૈશ્વિક ઉર્જા સાથે જોડાવાનું છે.

ઘરે અને કાર્યસ્થળે વૈશ્વિક ઉર્જા સાથે જોડાવામાં અવરોધ પેદા કરનારા પરિબળો છે. માનવગુરુ તમને આ અવરોધોને દૂર કરવા માર્ગદર્શન આપશે. જે તમને વૈશ્વિક ઉર્જા સાથે જોડવામાં મદદ કરે છે. જેના પરિણામે શરીર, આસપાસના સ્થળ એટલે કે ઘર / કાર્યસ્થળ અને વૈશ્વિક ઉર્જા જોડાશે અને એક બનશે.

ત્યારબાદ વૈશ્વિક ઉર્જા ભારતીય ખેડુતોને પડતી સમસ્યાઓનું સમાધાન કરવાનું શરૂ કરે છે જે તેમના નિયંત્રણની બહાર છે. વૈશ્વિક ઉર્જા દ્વારા પ્રદાન કરવામાં આવેલા કેટલાક ઉકેલો સામાન્ય કલ્પનાના ક્ષેત્રની બહારના છે.

 1. જો તમને સમયસર પાણી મળતું નથી, તો પણ પાકને અસર થશે નહીં.
 2. વૈશ્વિક ઉર્જા જમીનની પરિસ્થિતિને આધારે તમારી જમીન પર વાવેતર માટે યોગ્ય બીજ વિશે માર્ગદર્શન આપશે
 3. જો તમે કૂવો / બોરવેલ ખોદવાની યોજના બનાવી રહ્યા છો તો તમને તેમાં ચોક્કસ પાણી મળશે
 4. વૈશ્વિક ઉર્જા તમને નાણાકીય સ્થિરતા પ્રાપ્ત કરવા અને જાળવવા માર્ગદર્શન આપશે. તમને તમારા પાક માટે સારા દર મળશે અને તે તમને સમયસર લોન ભરપાઈ કરવામાં મદદ કરશે.

માનવગુરુની ફિલસૂફી વૈજ્ઞાનિક રીતે કેવી રીતે કાર્ય કરે છે?

 • માનવ શરીરમાં ઉત્પન્ન થતી ઉર્જાનું પોતાનું કંપન હોય છે
 • જ્યાં તેઓ રહે છે / કાર્ય કરે છે તે સ્થાનની પોતાની ઉર્જા અને તેની કંપન છે
 • તેવી જ રીતે, વૈશ્વિક ઉર્જાની પણ તેની પોતાની કંપન છે.

માનવગુરુના જણાવ્યા મુજબ, ખેતીને લગતી સમસ્યાઓનું મુખ્ય કારણ મન, શરીર અને તેની આસપાસના સ્થળોનું વૈશ્વિક ઉર્જાનું વિમુખ થવું છે.

જ્યારે લોકો, જ્યાં તેઓ રહે છે / કાર્ય કરે છે ત્યાંની સંબંધિત કંપનિય તરંગ દ્વારા વૈશ્વિક ઉર્જા સાથે જોડાય છે પછી વૈશ્વિક ઉર્જા આપમેળે શરીરને મળે છે.

વૈશ્વિક ઉર્જા પોષકની જેમ કાર્ય કરે છે અને મન અને શરીર પર નિયંત્રણ રાખે છે. એકવાર આવું થાય પછી, જીવનમાં બદલાવ આવે છે અને 9 થી 180 દિવસની અંદર તમે તમારી પીડાના સ્તરમાં આપોઆપ સકારાત્મક ફેરફારોનો અનુભવ કરવાનું પ્રારંભ કરશો.

 

સારાંશ: ખાસ કરીને કૃષિ જેવા અસંગઠિત ક્ષેત્રમાં તણાવ ક્યાંયથી પણ આવી શકે છે. અમે આગ્રહભરી ભલામણ કરીએ છીએ કે દરેક ખેડૂતે માનવ ગુરુની `સિક્રેટ ઓફ લાઇફ’ની મદદથી માત્ર 9 થી 180 દિવસમાં આર્થિક અથવા કામ સંબંધિત તણાવમાંથી બહાર આવવાનો અનુભવ કરવો જોઈએ.

ખેડુતોની સમસ્યાઓમાં સુધારો વાસ્તવિકતા બની શકે છે અને સ્થિતિને પુનઃ પાટા પર લાવવી શક્ય છે કારણ કે બ્રહ્માંડ સમુદાયના પ્રયત્નોને સમર્થન આપશે. શરીર અને આસપાસના સ્થળોનો વૈશ્વિક ઉર્જા સાથે સમન્વય સાધવાથી આ પરિસ્થિતિનો કાયમી ઉકેલ લાવી શકાય છે.

માનવગુરુ

માનવગુરુ

તેમના દિવ્ય જ્ઞાનનાં માધ્યમથી લાખો પરિવારોનાં જીવનમાં 9 થી 180 દિવસની અંદર જીવનમાં બદલાવ લાવ્યા.

સંપર્ક માહિતી