સફળ અને સુખી લગ્ન જીવનની ચાવી

સફળ અને સુખી લગ્ન જીવનની ચાવી

“સફળ લગ્ન જીવન એટલે બે અજાણ્યા વ્યક્તિઓનું નજીક આવવું. વૈશ્વિક ઉર્જા સાથે જોડાય પછી બે અજાણ્યા વ્યક્તિઓ વચ્ચેના સંબંધોને તે આપોઆપ સાચી દિશા તરફ દોરી જાય છે.”

માનવગુરુ શ્રી ચંદ્રશેખર ગુરુજી

બે અજાણ્યા વ્યક્તિઓ નજીક આવતા સફળ લગ્ન જીવન બને છે, જેમ જેમ તેઓ સાથે જીવન વિતાવે તેમ તેમનો સંબંધ વધુ ગાઢ થશે અને વિકાસ પામશે. લગ્ન જીવનને સફળ અને મજબૂત બનાવવા માટે ખરા દિલથી એકબીજા સાથે જોડાવાની આવશ્યકતા છે.
અનેક પડકારો આવશે અને દરેક દિવસ સરળ અને આનંદથી ભરપૂર નહીં હોય. અનેક નિર્ણયો લેવાના હોય છે તેમજ બહોળા પરિવાર સાથેના આદાન પ્રદાનને પણ સાચવવાના હોય છે. જીવન અનેક અપેક્ષાઓથી ભરેલું, મુશ્કેલી ભરેલી ક્ષણો અને શક્તિ સામર્થ્ય, સમય તેમજ નાણાંની માંગથી ભરેલું હશે.
આ માટે દંપતી વચ્ચે વધુ સારી સમજ અને સમાધાનની આવશ્યકતા રહે છે.

સુખી લગ્નજીવનની સ્થિરતાને અસર કરતા પરિબળો શું છે?

 • પ્રેમ અને પ્રતિબદ્ધતા- પ્રેમ ક્ષણિક હોઇ શકે છે પરંતુ, એકસાથે રહેવાની પ્રતિબદ્ધતા લાંબી ચાલે છે અને તે સંબંધનું આવશ્યક સત્ય છે.
 • વફાદારી – દરેક તબક્કે વફાદાર રહેવું, આર્થિક બાબતે પ્રમાણિક બનવું અને વાતચીતમાં પ્રમાણિકતા જાળવવી ખૂબ મહત્વની છે.
 • ધીરજ, સ્વીકૃતિ અને આદરની વૃત્તિ – સંબંધમાં જીવનસાથીને ખામીઓ સાથે સ્વીકારવું મહત્વપૂર્ણ છે. સંબંધને વધુ પ્રાથમિક્તા આપવી જોઈએ.
 • સમય – ગુણવત્તાપૂર્ણ સમય ફાળવવાનું વલણ સંબંધના વિકાસમાં સારી મદદ કરે છે.
 • પ્રામાણિકતા અને ભરોસો – પ્રમાણિક્તા અને ભરોસો રાખવાનો રહેશે અને તેનું પરિણામ અપેક્ષિત છે.
 • વાતચીત – નાનામાં નાની બાબતોથી લઈને મોટી બાબતો અંગે ચર્ચા કરવાની જરૂર છે. નારાજગી ટાળો. લાગણીઓ, શંકાઓ, ડર, વિચારો, માન્યતાઓ, મૂલ્યો, આશાઓ, ચિંતાઓ, ડર, સપનાઓ, મહત્વાકાંક્ષાઓ વગેરે વિશે ખુલ્લા રહો.
 • નિસ્વાર્થતા – પરસ્પર કાળજી રાખો, આશાનું સિંચન કરો, એક સાથે સ્વપ્ન જુઓ અને સંપૂર્ણ અને પ્રગતિશીલ જીવન જીવવાનો પ્રયાસ કરો. કેવા વલણથી અને કઈ બાબતથી મુશ્કેલી ઊભી થાય છે તે સમજો અને તેની પર ધ્યાન આપો.
 • ધ્યાનપૂર્વક સાંભળવું – ભાવનાત્મક નિકટતા માટે, અવગણના, અસહમતી, નિર્ણાયક, દોષારોપણ, ટીકા કરવાને બદલે વાર્તાલાપ કરવાની, જાણવાની અને શીખવાની વૃત્તિ રાખવી.

વર્તણૂક, વિચાર પ્રક્રિયા અને જીવનશૈલીમાં પરિવર્તન જેવા મૂળભૂત ફેરફારો ઉપરાંત, બરાબરીના લગ્નમાં સકારાત્મક વાતચીત, પરસ્પર આદર અને એક સાથે જીવન વિતાવવાની પ્રતિબદ્ધતા પણ જરૂરી છે. જેમાં, ભાવનાત્મક અશાંતિ વિના સરળ અસરકારક સંબંધ માટેના પ્રયાસો કરવાના છે.

આશા છે કે તમે સફળ લગ્ન જીવન ટકાવવા માટેના પરિબળો વાંચ્યા હશે. તમને શું લાગે છે કે દૈનિક ધોરણે ઉપરના ઉપાયોને જાળવવા કેટલા સરળ છે?
ઘણા નિષ્ણાંત લેખકો અને પુસ્તકો તેની વારંવાર ભલામણ કરે છે.
વિશ્વભરમાં પેઢી દર પેઢીએ કેટલાક લક્ષ્યો નક્કી કર્યા છે અને આ પરિબળોને લાગુ કર્યા છે અને છતાં તેઓએ પરિણામ સ્વરૂપે માત્ર સંઘર્ષનો અનુભવ કર્યો છે. લગ્ન સમસ્યાનું સમાધાન પરસ્પર લાવવું પડશે.

સુખી લગ્નજીવન માટેના ઉકેલો અંગે દબાણ કરી શકાતું નથી કારણ કે દરેક પરિબળની પોતાની સેવન અવધિ હોય છે. જ્યારે સ્ત્રી અને પુરુષના સંબંધોમાં અશાંતિ હોય ત્યારે પ્રતિક્રિયાશીલ મન દૈનિક દિનચર્યાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી શકતું નથી.

ઉદાહરણ: જો કોઈ ડોક્ટરના લગ્નજીવનમાં કેટલીક તકલીફ હોય પરંતુ તેને મહત્વપૂર્ણ તબીબી કટોકટીમાં ભાગ લેવો પડે, તે પરિસ્થિતિમાં તેને જ્યારે એકાગ્રતા અને ધ્યાન કેન્દ્રિત કરવાની આવશ્યકતા હોય છે, તે સમયે તે ઉદાસી અને ઓછી ઉર્જાનો અનુભવ કરતો હશે.

જીવન વિષે અનુમાન લગાવવું મુશ્કેલ છે અને દૈનિક જીવનમાં ઉદભવતા પડકારો માર્ગમાં આવે છે. આ સંજોગોમાં એકબીજાથી આગળ વધવાની અને સંબંધની તરફેણમાં રહેવાની ચિંતા કેટલીકવાર પીછેહઠ લે છે.
એક શ્રેષ્ઠ પદ્ધતિ એ છે કે સહભાગીના વિશિષ્ટ વર્તનનું મૂળ કારણ સમજવાનું લક્ષ્ય રાખવું જોઈએ.

માનવગુરુના જણાવ્યા મુજબ, લગ્નમાં ઊભા થતા પ્રશ્નોનું મુખ્ય કારણ મન, શરીર અને તેના આસપાસના સ્થળોનું વૈશ્વિક ઉર્જાથી વિમુખ થવું છે.

વર્ષ 2000માં માનવગુરુએ ‘સિક્રેટ ઓફ લાઈફ’ અનન્ય ફિલસૂફી બનાવી. તે માત્ર વૈશ્વિક ઉર્જા સાથે જોડાઈને સફળ લગ્નનો માર્ગ પ્રગટ કરે છે.

સંબંધો બાબતે વ્યવહાર કરતી વખતે; ફક્ત મન અને શરીરનો ઉપચાર કરવો અને આસપાસના સ્થાન અને વૈશ્વિક ઉર્જાની અવગણના કરવાથી સુખી વિવાહિત જીવન તરફ મદદ મળશે નહીં.
કાયમી સમાધાન પ્રાપ્ત કરવા અને લગ્ઞજીવનના સહભાગીઓએ લગ્ન જીવનમાં સમસ્યાઓ ટાળવા માટે; ત્રણેય એટલે કે શરીર, આસપાસના સ્થળો અને વૈશ્વિક ઉર્જા એકબીજા સાથે જોડાય તે આવશ્યક છે. જ્યાં સુધી આ ત્રણ સ્વતંત્ર એકમો વચ્ચે સુમેળ ન થાય ત્યાં સુધી, તેઓ એક બની શકતા નથી.

જ્યારે યુગલોનો સંપર્ક કરવામાં આવે છે, ત્યારે આ પદ્ધતિએ તેમના જીવનમાં અસરની ગતિ પ્રત્યે અવિશ્વાસ વ્યક્ત કરે છે.

માનવગુરુની ફિલસૂફી વૈજ્ઞાનિક રીતે કેવી રીતે કાર્ય કરે છે?

 • માનવ શરીરમાં ઉત્પન્ન થતી ઉર્જાનું પોતાનું કંપન હોય છે
 • જ્યાં તેઓ રહે છે / કાર્ય કરે છે તે સ્થાનની પોતાની ઉર્જા અને તેની કંપન છે
 • તેવી જ રીતે, વૈશ્વિક ઉર્જાની પણ તેની પોતાની કંપન છે.

જ્યારે લગ્નજીવનના સહભાગી તે જ્યાં રહે છે / કાર્ય કરે છે તે સંબંધિત કંપનીય તરંગ દ્વારા વૈશ્વિક ઉર્જા સાથે જોડાય; પછી વૈશ્વિક ઉર્જા આપમેળે શરીરને મળે છે.
વૈશ્વિક ઉર્જા પોષકની જેમ કાર્ય કરે છે અને મન અને શરીર પર નિયંત્રણ રાખે છે. એકવાર આવું થાય પછી, જીવનમાં બદલાવ આવે છે અને 9 થી 180 દિવસની અંદર તમે તમારી પીડાના સ્તરમાં આપોઆપ સકારાત્મક ફેરફારોનો અનુભવ કરવાનું પ્રારંભ કરશો.

આ આધાર સુનિશ્ચિત કરે છે કે પતિ અને પત્ની તેમના સંબંધોમાંના મુદ્દાઓનાં મૂળ કારણોને સમજવાની ટેવ તરીકે શરૂ થશે અને તેમને વધુ સકારાત્મક અને સફળતાપૂર્વક સંબોધન કરવાનું શરૂ કરશે.

આ વૈશ્વિક ઉર્જા બે સહભાગી વચ્ચે ચર્ચા કરવા અને કોઈ ઉકેલ સુધી પહોંચવા માટે શાંતિ, સ્પષ્ટતા અને વાતાવરણ લાવે છે અને ભવિષ્યમાં વધુ અવરોધો ઊભા થવાથી અટકાવે છે. પછી જીવન વધુ આરામદાયક અને વ્યવસ્થાપિત બનશે.

 

સારાંશ: લગ્ન એક અતિપ્રિય બંધન બની શકે છે પણ જો યોગ્ય રીતે સાચવવામાં ન આવે તો તે બંને વચ્ચે તણાવ, નારાજગી તેમજ ઘરમાં નકારાત્મક વાતાવરણ સર્જી શકે છે.
માનવગુરુની અનોખી ફિલસૂફી `સિક્રેટ ઓફ લાઇફ’ એ સ્વસ્થ લગ્ન માટેનો એક સંપૂર્ણ ઉપાય છે અને સંબંધને જોવામાં આવતી રીતને બદલવામાં મદદ કરી શકે છે તેમજ જીવનસાથી વચ્ચે વધુ સારી સ્વીકૃતિ અને બંધન પ્રાપ્ત કરી શકાય છે. દરેક દંપતીએ એકવાર પ્રયત્ન કરવો જોઈએ અને માનવ ગુરુના “સિક્રેટ ઓફ લાઇફ” ની સહાયથી માત્ર 9 થી 180 દિવસમાં સકારાત્મક ફેરફારોનો અનુભવ કરવો જોઈએ.

માનવગુરુ

માનવગુરુ

તેમના દિવ્ય જ્ઞાનનાં માધ્યમથી લાખો પરિવારોનાં જીવનમાં 9 થી 180 દિવસની અંદર જીવનમાં બદલાવ લાવ્યા.

સંપર્ક માહિતી