એફ.એ.ક્યૂ.

હંમેશા પૂછાતા પ્રશ્નો

અમે જાણીએ છીએ કે તમારી પાસે અમારી સેવાઓ વિશે પ્રશ્નો છે. અહીં સૌથી વધુ પૂછાતા પ્રશ્નોના જવાબ આપ્યા છે હંમેશા પૂછાતા પ્રશ્નો

માનવગુરુ શ્રી ચંદ્રશેખર ગુરુજી એક પરોપકારી અને નેકદિલ માણસ છે જે તેમની સરળતા, નમ્રતા અને અસાધારણ દાન માટે જાણીતા છે. માનવતા પ્રત્યેની ઉમદા સેવા ને કારણે તેઓ વિશ્વભરમાં અનેક પરિવારોના હૃદયમાં રહે છે. સ્નેહ અને પ્રેમથી, લોકો તેમને “માનવગુરુ” કહે છે. વર્ષ 2000 માં, માનવગુરુએ “સિક્રેટ ઓફ લાઈફ” અનન્ય ફિલસૂફીની શોધ કરી. “સિક્રેટ ઓફ લાઈફ”એ ભારતીય સંસ્કૃતિ પર આધારિત વૈજ્ઞાનિક સિધ્ધાંત છે. તે પરિવારના બધા સભ્યોને માત્ર વૈશ્વિક ઉર્જા સાથે જોડીને 7 થી 180 દિવસમાં સુખી જીવનનો માર્ગ પ્રગટ કરે છે. 10 મિલિયનથી વધુ પરિવારોએ માત્ર 7 થી 180 દિવસમાં દુખી જીવનથી સુખી જીવનમાં પરિવર્તનનો અનુભવ કર્યો છે.
“સિક્રેટ ઓફ લાઈફ” કોર્સ નથી. તે માનવગુરુની એક અનન્ય ફિલસૂફી છે. તે તમારા ઘર/ કાર્યસ્થળ પર એકવાર અપનાવવાની જરૂર છે. તે માટે વિડિયોકોલ દ્વારા માત્ર 2 કલાક જ લાગે છે. જ્યારે “સિક્રેટ ઓફ લાઈફ” સંપૂર્ણપણે અપનાવવામાં આવે, ત્યારે તમે અને તમારા પરિવારના સભ્યો ફક્ત 7 થી 180 દિવસમાં સુખી જીવનનો અનુભવ કરવાનું શરૂ કરો છે.
દરેક વ્યક્તિ તેમના ઘર/ કાર્યસ્થળ પર વધુમાં વધુ સમય વિતાવે છે. આપણે 24 કલાકમાંથી, આ બંને સ્થળોએ લગભગ 20 કલાક વિતાવીએ છીએ. આથી, આપણે માનવગુરુની અનોખી ફિલસૂફી ‘સિક્રેટ ઓફ લાઇફ’ ની સહાયથી આ બંને જગ્યાએ વૈશ્વિક ઉર્જા સાથે જોડાઈએ છીએ. જ્યારે માનવગુરુની ‘સિક્રેટ ઓફ લાઈફ’ નો અમલ કરવામાં આવે છે, ત્યારે તેઓ 7 થી 180 દિવસમાં સુખી જીવનનો અનુભવ કરવાનું શરૂ કરે છે.
ના, “સિક્રેટ ઓફ લાઈફ” માં યોગ, ધ્યાન, વગેરે જેવા કોઈ દૈનિક અભ્યાસ શામેલ નથી. તેમાં પરિવારના બધા સભ્યો માટે બનાવાયેલું ખાસ માર્ગદર્શન શામેલ છે અને તેનું એકવાર અમલીકરણ કરવાનું રહે છે. પરિવારનો દરેક વ્યક્તિ ફક્ત 7 થી 180 દિવસમાં તેમના જીવનના વિભિન્ન તબક્કે સુખી જીવનનો અનુભવ કરી શકે છે.
માનવગુરુ પરિવારના તમામ સભ્યોને વૈશ્વિક ઉર્જા સાથે જોડે છે, પછી આપણું શરીર, આસપાસ (ઘર / કાર્યસ્થળ) અને વૈશ્વિક ઉર્જા એક બને છે. જેમાં ઓછામાં ઓછા 7 દિવસ અને મહત્તમ 180 દિવસનો સમય સકારાત્મક પરિવર્તનનો અનુભવવામાં લાગે છે.
ના! વિશ્વનો દરેક પરિવાર ભલે તે કોઈપણ ધર્મનો કેમ ન હોય “સિક્રેટ ઓફ લાઈફ” અપનાવી શકે છે. તેમાં કોઈપણ ધર્મની ધાર્મિક વિધિ કે તત્વજ્ઞાન શામેલ નથી.
માનવગુરુના “સિક્રેટ ઓફ લાઈફ” ની વિશિષ્ટતા એ છે કે તે ફક્ત એક જ વ્યક્તિ માટે નથી, પરંતુ પરિવારના બધા સભ્યો માટે છે. જ્યારે માનવ ગુરુ પરિવારના દરેક સભ્ય ખાસ બનાવાયેલું માર્ગદર્શન આપે છે, જેને અનુસરતા ફક્ત 7 થી 180 દિવસમાં તેઓ આનંદમય જીવન અથવા સુખી જીવન અનુભવવાની શરૂઆત કરે છે.
Facebook Twitter Instagram Linkedin Youtube