ડાયાબિટીસની સારવાર- કારણો, નિયંત્રણ અને ઉપચાર

ડાયાબિટીસની સારવાર- કારણો, નિયંત્રણ અને ઉપચાર

ડાયાબિટીઝ અથવા હાયપરગ્લાયકેમિઆ શું છે?

ડાયાબિટીઝ મેલીટસ એક ચયાપચય રોગ છે જે શરીરમાં સુગરના સ્તરમાં વધારાનું કારણ બને છે. હાઈપરગ્લાયકેમિઆ એ હાઈ બ્લડ ગ્લુકોઝ માટેનો તકનીકી શબ્દ છે.

ડાયાબિટીસના કારણો અને પરિણામ

  • ટાઈપ 1 અથવા જુવેનાઇલ ડાયાબિટીસ – સ્વાદુપિંડમાં ઇન્સ્યુલિન બનાવતા બીટા કોષો પૂરતા પ્રમાણમાં અથવા જરાપણ ઇન્સ્યુલિન પેદા કરી શકતા નથી. સ્વાદુપિંડમાં બીટા કોષો રોગપ્રતિકારક પ્રણાલી દ્વારા નાશ પામ્યા હોઈ શકે છે. તે માટે આનુવંશિકતા અને પર્યાવરણીય પરિબળો મુખ્ય કારણ છે .
  • ટાઈપ 2 અથવા પુખ્ત ડાયાબિટીસ-ઇન્સ્યુલિન ઉત્પન્ન કરનારા બીટા કોષો, ઇન્સ્યુલિન ઉત્પન્ન થવામાં પ્રતિક્રિયા આપવા માટે અસમર્થ હોય છે. શરૂઆતમાં સ્વાદુપિંડ વધારાનું ઇન્સ્યુલિન ઉત્પન્ન કરીને પ્રતિક્રિયા આપે છે પરંતુ આખરે તે શરીરની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે પૂરતા પ્રમાણમાં ઇન્સ્યુલીન ઉત્પન્ન કરવામાં અસમર્થ રહે છે. આ આનુવંશિક અને જીવનશૈલી પરિબળોનું સંયોજન હોઈ શકે છે.
  • જેસ્ટેશનલ ડાયાબિટીસ હોર્મોન સંબંધિત છે અને તે ફક્ત ગર્ભાવસ્થા દરમિયાન જ જોવા મળે છે. પ્લેસેન્ટા હોર્મોન ઉત્પન્ન કરે છે જે કોશિકાઓને ઇન્સ્યુલિનની અસરો પ્રત્યે ઓછી સંવેદનશીલ બનાવે છે જેના પરિણામે સુગરનું પ્રમાણ વધારે છે. તે ગર્ભાવસ્થા દરમિયાન અને તેના પહેલાંના વજનને પણ સંબંધિત છે જે વધુ હોર્મોનલ અસરને ઉત્તેજિત કરે છે.

લોહીમાં સુગરનું નિયંત્રણ અગત્યનું છે કારણ કે સુગરનું ઊંચું સ્તર હૃદયને લગતી તકલીફો, જેમાં સ્ટ્રોક, તમારી ચેતા, આંખો, કિડની અને અન્ય અવયવોને નુકસાન થાય છે. સુગર નિયંત્રણનો અભાવ ગંભીર ગૂંચવણો તરફ દોરી શકે છે.

ડાયાબિટીસ કેવી રીતે થાય છે?

આપણે જે ખોરાક ખાઈએ છીએ તે પેટ અને આંતરડામાં જાય છે, અહીં તે નાના કણોમાં તૂટી પછી યકૃતમાં જાય છે. યકૃત ખોરાકમાં ચરબી તોડે છે, વધુમાં, કાર્બોહાઈડ્રેટ અને પ્રોટીનને એવા સ્વરૂપ ફેરવે છે જે પાછળથી ઉપયોગના હેતુથી ઉર્જાના રૂપમાં સંગ્રહિત થાય છે.
રક્ત પરિભ્રમણ પ્રણાલિ આ ઉર્જાને શરીરના ટ્રિલિયન કોષોમાં પહોચડે છે જે શરીરને અસરકારક રીતે કાર્ય કરવામાં મદદ કરે છે. ડાયાબિટીક શરીર કાં તો પૂરતું ઇન્સ્યુલિન બનાવતું નથી અથવા તે ઇન્સ્યુલિનનો અસરકારક રીતે ઉપયોગ કરી શકતું નથી, આમ કોષોમાં પહોંચતી ઉર્જાને ઘટાડે છે.

ડાયાબિટીક વ્યકિતએ સુગરના સ્તરને નિયંત્રણમાં રાખવા અને હમેશાં સામાન્ય સ્તરે જાળવવા માટે કડક પરેજી પાળવાની હોય છે. આમછતાં, આ સ્તરમાં વધઘટ થઈ શકે છે અને સતત તણાવ પેદા કરી શકે છે.
સામાન્યરીતે આ માટે ચિકિત્સકની મુલાકાત લેવામાં આવે છે કે જે રક્ત પરીક્ષણની ભલામણ કરશે અને પછી પેશાબ અને લોહીમાં સુગરના પ્રકાર અને માત્રાને આધારે દવાઓ, ઇન્સ્યુલિન શોટ અથવા હોસ્પિટલમાં દાખલ કરવાની ભલામણ કરશે. તેઓ દરરોજ સવારે બ્લડ સુગર સ્તર તપાસવાનું સૂચન પણ આપી શકે છે. શરીર અને લક્ષણોની સારવાર માટેના પ્રયાસ કરવામાં આવે છે. દવાઓ અથવા ઇન્સ્યુલિન આજીવન ચાલુ રાખવા પડે છે.

દર્દીએ ચીરા, કાપા તેમજ ચેપ ન થાય તેનું ધ્યાન રાખવાનું હોય છે. આ ખર્ચાળ ઉપાયો રોગનો યોગ્યરીતે ઉપચાર કરી શકતા નથી અથવા ફક્ત અસ્થાયી રૂપે ઇલાજ કરી શકે છે. તબીબી વિજ્ઞાન કાયમી ઇલાજ માટેની કોઈ ખાતરી આપતું નથી.
શરીરમાં સુગરના સ્તરને જાળવવા માટેના સામાન્ય ઘરેલું ઉપાયો જેમ કે કારેલાં, મેથી, તુલસીના પાન, જાંબુ વગેરેનો વર્ષોથી ઉપયોગ થાય છે. દર્દી જ્યારે તેની સિઝન ન હોય ત્યારે આ પદાર્થો મેળવવા સંઘર્ષ કરે છે અને સાથે પરેજી પાળવી, ઉપવાસ કરવો તેમજ મનપસંદ ખોરાક બંધ કરવા જેવા ઉપાયો પણ કરે છે.

કેટલાક આયુર્વેદિક ઉપચાર માટે તૈયારી સમય માંગી લે છે અને જેની પાસે સમયની અછત છે, મુસાફરી આધારિત નોકરી છે અથવા તણાવપૂર્ણ ક્ષેત્રોમાં કામ છે તે સમય માંગી લે તેવા ઉપાયોને સ્થાને વ્યહવારું ઉપાય શોધે છે.

શું એવા કોઈ ઉપાય છે કે જે સરળતાથી નિરંતર લાગુ કરી શકાય?

ડાયાબિટીસના દર્દીઓને તેમના ઉર્જાના સ્તરો કેવી રીતે કાર્ય કરે છે તે સમજવા જેવા વધુ વાસ્તવિક અને વિશ્વાસપાત્ર ઉકેલોની પણ જરૂર છે.

તો, શું ડાયાબિટીસને નિયંત્રિત કરવાનો કોઈ શ્રેષ્ઠ રસ્તો અથવા સુગરના ઉચ્ચ સ્તર માટે કાયમી ઉપાય છે?

ડાયાબિટીસના સંપૂર્ણ ઉપચાર માટે અને ફરી ન થાય તે માટે આપણે ફક્ત શરીરની જ સારવાર ન કરતાં આપણે આપણાં ઘર / કાર્યસ્થળ અને વૈશ્વિક ઉર્જા જેવા આસપાસના સ્થાનોની પણ સંભાળ લેવાની રહેશે.

જ્યારે ત્રણેય એટલે કે આપણું શરીર, આપણી આસપાસના સ્થળો અને વૈશ્વિક ઉર્જા એક થાય, પછી આગામી 9 થી 180 દિવસની અંદર, તમારા સ્વાસ્થ્યમાં સુધારાની પ્રક્રિયા શરૂ થશે. સંપૂર્ણ સાજા થવા માટે મહત્તમ 180 દિવસ લાગે છે.

માનવગુરુની ફિલસૂફી વૈજ્ઞાનિક રીતે કેવી રીતે કાર્ય કરે છે?

  • માનવ શરીરમાં ઉત્પન્ન થતી ઉર્જાનું પોતાનું કંપન હોય છે
  • જ્યાં તેઓ રહે છે / કાર્ય કરે છે તે સ્થાનની પોતાની ઉર્જા અને તેની કંપન છે
  • તેવી જ રીતે, વૈશ્વિક ઉર્જાની પણ તેની પોતાની કંપન છે.

માનવગુરુના જણાવ્યા અનુસાર, ડાયાબિટીસ થવાનું મુખ્ય કારણ મન, શરીર અને તેની આસપાસના સ્થળોનું વૈશ્વિક ઉર્જાથી વિમુખ થવું છે.

જ્યારે વ્યક્તિ, તે જ્યાં રહે છે / કાર્ય કરે છે તે સંબંધિત કંપનીય તરંગ દ્વારા વૈશ્વિક ઉર્જા સાથે જોડાય; પછી વૈશ્વિક ઉર્જા આપમેળે શરીરને મળે છે.
વૈશ્વિક ઉર્જા પાલકની જેમ કાર્ય કરે છે અને મન અને શરીર પર નિયંત્રણ રાખે છે. એકવાર આવું થાય પછી, જીવનમાં બદલાવ આવે છે અને 9 થી 180 દિવસની અંદર તમે તમારી પીડાના સ્તરમાં સકારાત્મક ફેરફારોનો અનુભવ કરવાનું પ્રારંભ કરશો.

સારાંશ: એકવાર તમે માનવગુરુના માર્ગદર્શનને તમારા જીવનના ભાગરૂપે અમલમાં મૂકવાનું નક્કી કરો પછી તમારે દવાઓ કે ઇન્સ્યુલિન બંધ કરવાની જરૂર નથી. બદલાવ સાતમા દિવસથી દેખાવા લાગે છે. અહેવાલો સુગરના સ્તરોમાં સકારાત્મક ઘટાડો દર્શાવશે અને તમે પણ પોતાને વધુ સ્વસ્થ અનુભવશો.
આગામી 180 દિવસની અંદર, અહેવાલો બતાવશે કે સુગરનું સ્તર સામાન્ય થયું છે, તમે બધી દવાઓ બંધ કરવા માટે તબીબી સલાહ લઈ શકો છો.
શ્રેષ્ઠ રોગપ્રતિકારક શક્તિ અને સુગર સ્તરના વધઘટથી મુક્ત સ્વાસ્થ્ય માટે માનવગુરુના માર્ગદર્શનને અનુસરવા માટે જરૂરી શિસ્ત એ એક માત્ર જરૂરિયાત છે.

માનવગુરુ

માનવગુરુ

તેમના દિવ્ય જ્ઞાનનાં માધ્યમથી લાખો પરિવારોનાં જીવનમાં 9 થી 180 દિવસની અંદર જીવનમાં બદલાવ લાવ્યા.

સંપર્ક માહિતી