આજનાં સમયમાં સૌથી વધુ અસરકારક ડાયાબિટીસ સારવાર કઈ છે?

આજનાં સમયમાં સૌથી વધુ અસરકારક ડાયાબિટીસ સારવાર કઈ છે?

ડાયાબિટીઝ અથવા હાયપરગ્લાયકેમિઆ શું છે?

ડાયાબિટીઝ મેલીટસ એક ચયાપચય રોગ છે જે શરીરમાં સુગરનાં સ્તરમાં વધારાનું કારણ બને છે. હાઈપરગ્લાયકેમિઆ એ હાઈ બ્લડ ગ્લુકોઝ માટેનો તકનીકી શબ્દ છે.

બ્લડ સુગરનું નિયંત્રણ મહત્વનું છે કારણ કે લોહીનાં પ્રવાહમાં સુગરનું ઉંચુ પ્રમાણ શરીરની

માંસપેશીઓને લાંબા ગાળાનાં નુકસાનનું કારણ બને છે. મહત્વપૂર્ણ અંગો પ્રભાવિત થઈ શકે છે અને હૃદયરોગ અને સ્ટ્રોક, કિડની રોગ, દ્રષ્ટિની સમસ્યાઓ, દાંતના રોગ, હાથ અને પગ વગેરે અંગોમાં નબળું પરિભ્રમણ અને ચેતાઓની કાયમી સમસ્યાઓનું જોખમ વધારે છે જે અકાળ મૃત્યુ તરફ દોરી જાય છે.

ડાયાબિટીસને આનુવંશિકતા સાથે મજબૂત સંબંધ છે અને સુગરને નિયંત્રિત કરવાનો શ્રેષ્ઠ માર્ગ એ છે કે ખાંડનાં સેવનમાં સંયમ દાખવવામાં આવે. ડાયાબિટીસથી ઉદભવતી જટિલ સમસ્યાઓ ઘણીવાર જીવનશૈલીમાં ગુણવત્તાયુક્ત ફેરફાર અને તંદુરસ્ત આહાર અપનાવવાથી અટકાવી શકાય છે અથવા વિલંબિત કરી શકાય છે.

ડાયાબિટીસનાં કારણો અને પરિણામ

  • ટાઈપ 1 અથવા જુવેનાઇલ ડાયાબિટીસ – સ્વાદુપિંડમાં ઇન્સ્યુલિન બનાવતાં બીટા કોષો પૂરતા પ્રમાણમાં અથવા જરાપણ ઇન્સ્યુલિન પેદા કરી શકતા નથી. સ્વાદુપિંડમાં બીટા કોષો રોગપ્રતિકારક પ્રણાલી દ્વારા નાશ પામ્યા હોઈ શકે છે. તે માટે આનુવંશિકતા અને પર્યાવરણીય પરિબળો મુખ્ય કારણ છે .
  • ટાઈપ 2 અથવા પુખ્ત ડાયાબિટીસ – ઇન્સ્યુલિન ઉત્પન્ન કરનારા બીટા કોષો, ઇન્સ્યુલિન ઉત્પન્ન થવામાં પ્રતિક્રિયા આપવા માટે અસમર્થ હોય છે. શરૂઆતમાં સ્વાદુપિંડ વધારાનું ઇન્સ્યુલિન ઉત્પન્ન કરીને પ્રતિક્રિયા આપે છે. પરંતુ, આખરે તે શરીરની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે પૂરતા પ્રમાણમાં ઇન્સ્યુલીન ઉત્પન્ન કરવામાં અસમર્થ રહે છે. આ આનુવંશિક અને જીવનશૈલી પરિબળોનું સંયોજન હોઈ શકે છે.
  • જેસ્ટેશનલ ડાયાબિટીસ હોર્મોન સંબંધિત છે અને તે ફક્ત ગર્ભાવસ્થા દરમિયાન જ જોવા મળે છે. પ્લેસેન્ટા હોર્મોન ઉત્પન્ન કરે છે જે કોશિકાઓને ઇન્સ્યુલિનની અસરો પ્રત્યે ઓછી સંવેદનશીલ બનાવે છે જેના પરિણામે સુગરનું પ્રમાણ વધારે છે. તે ગર્ભાવસ્થા દરમિયાન અને તેના પહેલાંના વજનને પણ સંબંધિત છે જે વધુ હોર્મોનલ અસરને ઉત્તેજિત કરે છે.

નવું સંશોધન દર્શાવે છે કે, શરૂઆતનાં જ થોડા મહિનામાં બ્લડ સુગર પર સ્તરનું નિયંત્રણ ગૂંચવણોની શરૂઆતને રોકી શકે છે અને સુગરનાં સ્તરમાં વધારો થવાથી મુખ્ય અંગો ઉપર પ્રતિકૂળ અસરનાં જોખમને ઘટાડી શકે છે.

ડાયાબિટીસ કેવી રીતે થાય છે?

જ્યારે વ્યક્તિ ડાયાબિટીક હોય છે, ત્યારે તેનું શરીર કાં તો પૂરતું ઇન્સ્યુલિન બનાવતું નથી અથવા તે ઇન્સ્યુલિનનો અસરકારક રીતે ઉપયોગ કરી શકતું નથી. આમ, કોષોમાં પહોંચતી ઉર્જાને ઘટાડે છે.

આપણે જે ખોરાક ખાઈએ છીએ તે શરીરમાં ઉર્જામાં પરિવર્તિત થાય છે. જ્યારે બીટા કોષોને પૂરતી ઉર્જા ન મળે, તો તે ઇન્સ્યુલિન ઉત્પન્ન કરવાનું બંધ કરે છે.
માનવગુરુ અનુસાર, વ્યક્તિને ડાયાબિટીસ જેવી સ્વાસ્થ્યને લગતી મુશ્કેલીઓ આવવાનું મુખ્ય કારણ વૈશ્વિક ઉર્જાથી વિમુખ થવું છે. પછી ભલે તે દરેક ક્ષણે વૈશ્વિક ઉર્જાથી ઘેરાયેલો રહેતો હોય.

શું ડાયાબિટીસનો કોઈ કાયમી ઈલાજ શક્ય છે?

વૈશ્વિક ઉર્જા એ એક જીવન શક્તિ છે જે હંમેશાં આપણી આસપાસ હોય છે. તે સર્વત્ર હાજર છે, ઉદાહરણ તરીકે ઘર, ઓફિસ, શહેરો, નગરો, આકાશ, પર્વતો, વન, સમુદ્ર વગેરે.

તે વિવિધ નામે ઓળખાય છે જેમકે ‘વિશ્વ શક્તિ’, ‘પ્રાણ શક્તિ’, ‘વિશ્વ ભગવાન’, ભગવાન વગેરે.
વૈશ્વિક ઉર્જા સમગ્ર બ્રહ્માંડને નિયંત્રિત કરે છે અને આપણું અસ્તિત્વ તેને કારણે જ છે. વૈશ્વિક ઉર્જા સાથે જોડાવા માત્રથી આપણે આપણા જીવનમાં જે જોઈએ છે તે મેળવી શકીએ છીએ.

તમે વૈશ્વિક ઉર્જા સાથે કેવી રીતે જોડાઈ શકો?

હા, ચોક્કસ શક્ય છે ! જ્યારે વ્યક્તિ વૈશ્વિક ઉર્જાનાં સંપર્કમાં આવે, ત્યારે ડાયાબિટીસ જેવી સ્વાસ્થય સમસ્યાઓ સહેલાઈથી દૂર થઈ શકે છે.

વૈશ્વિક ઉર્જા શું છે?

બધા ધાર્મિક ગ્રંથમાં ભગવાનનો ઉલ્લેખ છે. તેઓ એક છે જેમનું ન તો સર્જન થઈ શકે છે ન નાશ થઈ શકે છે. તેઓ જન્મ મૃત્યુથી પર છે. ભગવાન સર્વોપરી છે. તેઓ વિશ્વમાં સર્વત્ર છે પણ આપણે તેમને જોઈ શક્તા નથી.

આ બ્રહ્માંડમાં એક અનન્ય ઉર્જા છે જેને આપણે વૈશ્વિક ઉર્જા કહીએ છીએ. વૈશ્વિક ઉર્જા બ્રહ્માંડમાં સર્વત્ર છે પરંતુ જોઇ શકાતી નથી.

ભગવાન અને વૈશ્વિક ઉર્જા બંનેની લાક્ષણિકતાઓ સમાન છે. તો પછી આપણે ભગવાનને વૈશ્વિક ઉર્જા શા માટે ના કહીએ.

વૈશ્વિક ઉર્જા એક જીવન શક્તિ છે જે હંમેશા આપણી આસપાસ હોય છે. વૈશ્વિક ઉર્જાને આપણે વિવિધ નામ જેમ કે ‘વિશ્વશક્તિ’, ‘પ્રાણશક્તિ’, અથવા કોસ્મિક એનર્જી વગેરે નામથી ઓળખીએ છીએ.

આપણે વૈશ્વિક ઉર્જા સાથે ક્યાં સંપર્કમાં આવી શકીએ?

વૈશ્વિક ઉર્જા, સાથે સંપર્ક સાધવા માટે, મંદિર, મસ્જિદ, ચર્ચ અથવા અન્ય કોઈ ધાર્મિક સ્થળે જવું જરૂરી નથી. આપણે કયા સ્થળે મહત્તમ સમય પસાર કરીએ છીએ તે મહત્વનુ છે.

આપણે દિવસનાં 10 થી 12 કલાક ઘરે અને 8 થી 10 કલાક કાર્યસ્થળે પસાર કરીએ છીએ. તેનો અર્થ એ કે દિવસનાં 24 કલાકમાંથી, આપણે આ બંને સ્થાને એટલે કે આપણાં ઘર અને કાર્યસ્થળે 20 થી 22 કલાક પસાર કરીએ છીએ. આથી આ બે સ્થળોએ આપણે વૈશ્વિક ઉર્જા સાથે સંપર્ક સાધી શકીએ છીએ.

આપણે વૈશ્વિક ઉર્જા સાથે કેવીરીતે સંપર્કમાં આવી શકીએ?

માનવ ગુરુનું અનન્ય સરલ વાસ્તુ માર્ગદર્શન તમને અને તમારા પરિવારનાં તમામ સભ્યોને વૈશ્વિક ઉર્જા સાથે સંપર્ક સાધવા માટે મદદ કરશે.

વર્ષ 2000 થી લાખો પરિવારો આનંદમય જીવન અથવા સુખી જીવન જીવી રહ્યા છે.

શું તેના માટે કોઈ વૈજ્ઞાનિક સ્પષ્ટિકરણ છે?

વૈશ્વિક ઉર્જાની એક અનન્ય કંપન તરંગ છે. નંબર ‘9’ એ વૈશ્વિક ઉર્જાની અનન્ય ઉચ્ચતર કંપન તરંગ છે. દરેક વ્યક્તિમાં ઉર્જા સાથે કંપન તરંગ હોય છે. જ્યાં વ્યક્તિ રહે છે અથવા કામ કરે છે તેની પણ ઉર્જા સાથે અમુક અંશે કંપન તરંગ હોય છે.

જ્યારે વ્યક્તિની અને તેમનાં ઘર અથવા કાર્યસ્થળની કંપન તરંગો વૈશ્વિક ઉર્જાની કંપન તરંગ (એટલે કે ‘9’) નાં સંપર્કમાં આવે ત્યારબાદ તુરંત જ વૈશ્વિક ઉર્જાનું વ્યક્તિનાં શરીર અને સ્થળે વહન થાય છે. તેના પરિણામે, જ્યારે જરૂરી હોય ત્યારે શરીરનાં કરોડો કોષોને વૈશ્વિક ઉર્જા મળી રહે છે.

બીજા શબ્દોમાં કહીએ તો, જ્યારે વૈશ્વિક ઉર્જાનું વ્યક્તિનાં શરીરમાં વહન થાય છે, ત્યારે વૈશ્વિક ઉર્જા શરીરનાં કરોડો કોષોને અને અવયવોને મળી રહે છે અને આ વૈશ્વિક ઉર્જા કોષો અને અવયવોને વધુ શક્તિશાળી અને સક્રિય બનવામાં મદદ કરે છે.

પરિણામે વ્યક્તિ 9 થી 180 દિવસમાં શારીરિક, માનસિક, આર્થિક, સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે સકારાત્મક ફેરફારો અનુભવવાનું શરૂ કરે છે.

વૈશ્વિક ઉર્જા બીટા કોશિકાઓને પણ પૂરી પાડવામાં આવે છે જે પેંક્રિએટિક આઇલેટ્સમાં જોવા મળતા કોષનો એક પ્રકાર છે જે ઇન્સ્યુલિનનું સંશ્લેષણ કરીને સ્ત્રાવ કરે છે. જ્યારે બીટા કોષો સ્વસ્થ અને મજબૂત હોય છે ત્યારે તે અસરકારક રીતે ઇન્સ્યુલિન ઉત્પન્ન કરે છે. પરિણામે 9 થી 180 દિવસની અંદર વ્યક્તિ સકારાત્મક ફેરફારોનો અનુભવ કરવાનું શરૂ કરે છે. જેમકે,

  1. સુગર લેવલ સામાન્ય થશે અને રિપોર્ટ્સ પણ એકધારા રહેશે.
  2. વ્યક્તિનું એકંદર સ્વાસ્થ્ય થોડા મહિનામાં સુધરે છે
  3. રોગ દૂર થતાં પરિવાર ખુશહાલ રહેશે.

લાંબા ગાળાનાં સર્વગ્રાહી સ્વાસ્થ્ય અને સુખાકારી માટે ડાયાબિટીસને નિયંત્રિત કરવા અને શરીરનાં કોષોમાં અસંતુલનને દૂર કરવાનો શ્રેષ્ઠ માર્ગ એ છે કે વૈશ્વિક ઉર્જા સાથે સંપર્કમાં આવવું.

માનવગુરુ

માનવગુરુ

તેમનાં અનન્ય સરળ વાસ્તુ જ્ઞાનનાં માધ્યમથી લાખો પરિવારોનાં જીવનમાં બદલાવ લાવ્યા.

Facebook Twitter Instagram Linkedin Youtube